My Hykooz (Tragic) – V

Here below, you will find some more Haikus which represent some word pictures of the soul-mate on death bed or already dead and/or buried in the grave-yard. Some of them represent emotional expressions of husband missing his beloved who has passed away. Some situations and narrations are very touching to the heart, in my opinion, and hope that my Readers will also agree with. Still, I have many Haikus on various subjects ready to post, but I wish to have some break. Thus, this post on Haikus is the last, meanwhile, to say.

Now, go further to share the grief felt by the husband:

ઘોરઘોડિયે
હૂંફ
મજાની, મળે
સુખનિંદર
! (૫૮) (Grave and cradle)

મરવા ટાણે
રડે
સૌ, મથે મને
રડાવવાસ્તો
! (૫૯)

ઇલાસ્ટિકશાં
જીવન
, ખેંચે-છોડે,
કોટિ
તબીબો ! (૬૦)

મૃત્યુશય્યાએ
તું
, ખૂબ રડ્યા અમે,
પૂર્ણ સંતોષ ! (૬૧)

ક્રૂર મજાક !
તમે
ઓઢીને સૂતાં,
અમે
રડતા ! (૬૨)

સજીવન થૈ,
રખે
રડી પડો તો !
ખાળું
હું અશ્રુ ! (૬૩)

શબવાહિની
વહે
શબ,સાથ લૈ
ભાવી
મડદાં ! (૬૪)

શી હઠ તવ !
રહ્યાં
ઊંચકવાં, ત્યાં
કબર
ભણી ! (૬૫)

બાય દોઢ
મ્હેલ
દિવાલે કાચો,
છત તો પાકી ! (૬૬)

દફન થયાં,
કફન
થતા,કાશ !
દટાતાં
સાથે ! (૬૭)

સંતતિભાર
ઓઢાડી
મુજને, તેં
ઓઢી
કબર ! (૬૮)

નાગણ સમ
સરકી
ગયાં,વધ્યા
અમે
કાંચળી ! (૬૯)

ચૂપકીદીથી
પવનલ્હેર
સમ
ગયાં
સરકી ! (૭૦)

કાળજું કોરે,
તવ
યાદ, રાતદિ
બની
ભ્રમર ! (૭૧)

કોમળ યાદ
થૈ
ન્હોર તીણા,ચીરે
મુજ
કાળજું ! (૭૨)

નવલકથા
જીવ્યાં
આપણ બેઉ,
અણમુદ્રિત
! (૭૩)

આશિષ તને
અખંડ સૌભાગ્યની,
કઠે
,હવે,હા ! (૭૪)

તવ યાદનો
પ્રાણવાયુ જીવાડે,
ઠેલે
મરણ ! (૭૫)

Hope be commented my post,

With Regards,
- Valibhai Musa
Dtd.:
14th January, 2008

Explore posts in the same categories: Literature, Poetry, gujarati

Tags: , , , ,

You can comment below, or link to this permanent URL from your own site.

5 Comments on “My Hykooz (Tragic) – V”

  1. Arvind Joshi Says:

    Valibhai,
    Adab
    After so many days I come across some Gujarati poetry I liked it. I am not a right person to comment on. however I must confess I liked it something natural and enjoyable conveying something by way of poetry is something like opening of heart before those who if understand then it is a treasure or bakvas. I liked it.

  2. bimal Says:

    નવલકથા
    જીવ્યાં આપણ બેઉ,
    અણમુદ્રિત

    સંતતિભાર
    ઓઢાડી મુજને, તેં
    ઓઢી કબર ! (૬૮)

    નાગણ સમ
    સરકી ગયાં,વધ્યા
    અમે કાંચળી ! (૬૯)

    eક્ષ્ellent ……….congrats sir………

  3. Ashvin Patel Says:

    બહુ જ સરસ. મઝા આવી.

  4. Valibhai Musa Says:

    સ્નેહીશ્રી અરવિંદ પટેલ,

    ખૂબ ખૂબ આભાર.

    સ્નેહાધીન,

    વલીભાઈ મુસા

  5. mohammed hassan Says:

    wonderfull,,,kaka ,,,,,tav yaad no pran vayu jivade,,,,,,,,,,

Comment: