RSS

(190) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૧ (પાણીનું મૂલ્ય)

29 May

Click here to read Gujarati story with Preamble in English

મારા ઓનલાઈન પ્રકાશન પાછળનો આશય મારા વાંચકોને માત્ર પ્રશિક્ષિત કરવાનો જ નહિ, નિર્દોષ મનોરંજન પૂરું પાડવાનો પણ છે. હું મારાથી બનતા સઘળા પ્રયત્ને વિવિધતાપૂર્ણ વિષયો ઉપર મારા લેખો આપું છું. તદુપરાંત હું એ પણ ખ્યાલ રાખું છું કે જેથી જુદીજુદી વયના વાંચકોને અનુકૂળ પડે એવા મારા વિષયો બદલાતા રહે.

આજે હું એક બાળવાર્તા પત્ર કે પ્રવચન સ્વરૂપે પ્રાથમિક શાળાનાં બાળકોને જાણે કે સંબોધી રહ્યો હોઉં તે રીતે રજૂ કરવા જઈ રહ્યો છું. વાર્તા તમને રમુજી લાગશે, પણ તેમાં બહુ જ ગંભીર એવી જળસંકટની સમસ્યાને ચર્ચવાનો મારો પ્રયત્ન રહ્યો છે.

હું આ વાર્તાના મૂળલેખકનો ઋણી છું, એટલા માટે કે તેના કથાવસ્તુને આધાર બનાવીને મેં મારી રીતે તેને આકાર આપવાની અહીં કોશીશ કરી છે. આ વાર્તા મને મારા જૂના સંઘરેલા ખજાનામાંથી ઉપલબ્ધ થઈ છે.

કૃપયા આગળ ક્લીક કરો અને વાંચો.

- વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

’પાણીનું મૂલ્ય’ ને વાંચવા માટે અહીં Click કરો.

 

Tags: , , , ,

2 Responses to (190) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૧ (પાણીનું મૂલ્ય)

  1. pragnaju

    June 3, 2010 at 5:15 pm

    પાણી અમુલ્ય છે. પાણી થોડા વર્ષો પછી અપ્રાપ્ય પણ થઈ શકે છે જો આપણે તેનો યોગ્ય ઉપયોગના કરીએ તો..પાણી જ નહિ તેને ચોખ્ખુ કરવાનો અને ચોખ્ખુ પાણી પ્રાપ્ત કરાવવાનો દેશ અને દુનિયમાં કરોડોનો ધંધો છે. આ ધંધો તેના માર્જિને વટોળી અબજો ખરબો સુધી પહોંચી ચૂકયો છે. તેમાં જાળવવાનાં ધોરણો અને નિતી સામે.પાણીમાટે નક્કી કરેલાં નિયમોનું ઉલંધન કરી લાખો રૂપિયા કમાય છે.

     
  2. સુરેશ જાની

    June 28, 2010 at 9:19 pm

    અમારા પાવર હાઉસના એક એન્જિનીયરે પાણીના એક ટીપાંના આધારે લાખો રૂપિયાની બચત કરાવી આપી હતી; તે યાદ આવી ગયું -
    ————
    છેવટે અમુક ગળતર મહીનામાં દુર થઈ ગયા અને અમુક એક વર્ષમાં. આ આખા અભીયાનના કારણે અમારી કમ્પનીને કરોડો રુપીયાનો ફાયદો થઈ ગયો.

    પાણીના એક ટીપાંની અને એક સાવ નાના ઓફીસરની કરામત.
    ————————
    http://gadyasoor.wordpress.com/2010/01/20/water-drop/

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.