બિલ પે થઈ ચેન્જ મની બેક આવ્યા,
શોભતા ભાણા (ડીશ)ની જેમ શોભતી ટીપ તજી શોભતા એટિકેટ સૌ નિભાવી,
અજીઠા ફુડનાં પાર્સલો ગ્રહી અમે પાર્કીંગ લોટે લૌટીએ, એટિકેટના આ એક જ અપવાદે!
સરસ થોડું આગળ ગુગ lish માં
અજીઠા અને જુઠા લેફ્ટઓવર કરી ભેગા
આવ્યા હોમે નીરાંતે, થઇ દૂર વરી સૌની!
બીજા દિવદના લંચની,એ ટી કૅ ટમાં
સુરેશ
October 30, 2011 at 1:33 pm
તમે તો નવી પેઢીથીય આગળ નિકળી ગયા! આમાં ગુજરાતી શબ્દો કાકરામાંથી ઘઉં વીણવા જેવી વાત!
જુ ભાઈ વાંચે તો બેભાન થઈ જાય.
————————–
કદાચ ૨૦૫૦ માં આવી ગુજરાતી બોલાતી હશે .
pragnaju
October 30, 2011 at 2:57 pm