Posted by Valibhai Musa on February 10, 2012 in અછાંદસ, સોનેટ, હાસ્ય, હાસ્યકાવ્ય, gujarati, Humor, Poetry
Tags: મોંઘવારી, વસ્તીવિસ્ફોટ
સુરેશ જાની
February 10, 2012 at 2:32 am
૧૬ જાન્યુઆરી પછી આ ૧૦ ફેબ્રુઆરી..
અને મોંઘવારી સામેની આ શર્કરા આવરણીત ગુટિકા !!!
તમનેય નડી? તો અમારા જેવાના શા હાલ હવાલ થવાના?
Muhammad Iqbal Ahmed Memon(Khanani)
February 14, 2012 at 3:21 pm
મોહન્ગ્વારી
સસ્તો ઝમાનો વયો ગયો આવી ગઈ મોહન્ગ્વારી રાત દિવસ કમાઈ છે પછી પણ છેવટ છે ખુવારી
આજે લોટ નો ભાવ વધીયો પછી છે દૂધ અને ખાંડ ની વારી ……….
બીલ્લ એટલા ને સ્કૂલ ની ફિસુ નો દબાણ ભણન્તર નો નામ નથી ને દફતર છે ભારી
વહૂ અને સાસ માં છે અન્બન પછી પણ સાસ જ કેહવાય છે બિચારી
રાજકારણ ની ઉખાડ પછાડ પણ ચાલુ છે આજે અમારી તો કાલે છે તમારી વારી
ચોરી ને લૂટ માર છે પુરા જોશ પર નુકશાન એજ ઉપાડે છે જેનો ખિસ્સું છે ભારી
હું સું વાત કરું “જીગર” દુનિયા ની તમે સારા છો તો દુનીયા પણ છે સારી
“ જીગર સરદારગઢી ”
મોહમદ ઈકબાલ ઍહમદ ખાનાણી હૈદરાબાદ સીંધ પાકીસતાન
munira
February 15, 2012 at 4:57 am
કિંતુ, વસ્તીવિસ્ફોટ ડામવાના સઘળા ઈલાજો જ્યારે થાયે વિફળ, આ એક મોંઘવારી જ વ્હારે આવતી, જ્યમ સર્પ સીધોદોર થાયે દર મહીં!
આ છેલા પાસે વાચક વિજય મેળવે છે આખું કાવ્ય! ખૂબ સરસ
પંચમ શુક્લ
March 3, 2012 at 9:07 pm
શર્કરા-આવરણી શબ્દગુટિકા and ખર-માદાના પેટ તણી – vaah.
Fill in your details below or click an icon to log in:
You are commenting using your WordPress.com account. ( Log Out / Change )
You are commenting using your Twitter account. ( Log Out / Change )
You are commenting using your Facebook account. ( Log Out / Change )
Connecting to %s
Notify me of follow-up comments via email.
Notify me of new posts via email.
Join 14 other followers
Enter your email address to follow this blog and receive notifications of new posts by email.
Get every new post delivered to your Inbox.
સુરેશ જાની
February 10, 2012 at 2:32 am
૧૬ જાન્યુઆરી પછી આ ૧૦ ફેબ્રુઆરી..
અને મોંઘવારી સામેની આ શર્કરા આવરણીત ગુટિકા !!!
તમનેય નડી? તો અમારા જેવાના શા હાલ હવાલ થવાના?
Muhammad Iqbal Ahmed Memon(Khanani)
February 14, 2012 at 3:21 pm
મોહન્ગ્વારી
સસ્તો ઝમાનો વયો ગયો આવી ગઈ મોહન્ગ્વારી
રાત દિવસ કમાઈ છે પછી પણ છેવટ છે ખુવારી
આજે લોટ નો ભાવ વધીયો પછી છે
દૂધ અને ખાંડ ની વારી ……….
બીલ્લ એટલા ને સ્કૂલ ની ફિસુ નો દબાણ
ભણન્તર નો નામ નથી ને દફતર છે ભારી
વહૂ અને સાસ માં છે અન્બન
પછી પણ સાસ જ કેહવાય છે બિચારી
રાજકારણ ની ઉખાડ પછાડ પણ ચાલુ છે
આજે અમારી તો કાલે છે તમારી વારી
ચોરી ને લૂટ માર છે પુરા જોશ પર
નુકશાન એજ ઉપાડે છે જેનો ખિસ્સું છે ભારી
હું સું વાત કરું “જીગર” દુનિયા ની
તમે સારા છો તો દુનીયા પણ છે સારી
“ જીગર સરદારગઢી ”
મોહમદ ઈકબાલ ઍહમદ ખાનાણી
હૈદરાબાદ સીંધ પાકીસતાન
munira
February 15, 2012 at 4:57 am
કિંતુ, વસ્તીવિસ્ફોટ ડામવાના સઘળા ઈલાજો જ્યારે થાયે વિફળ,
આ એક મોંઘવારી જ વ્હારે આવતી, જ્યમ સર્પ સીધોદોર થાયે દર મહીં!
આ છેલા પાસે વાચક વિજય મેળવે છે આખું કાવ્ય! ખૂબ સરસ
પંચમ શુક્લ
March 3, 2012 at 9:07 pm
શર્કરા-આવરણી શબ્દગુટિકા and ખર-માદાના પેટ તણી – vaah.