RSS

My Haikus – I (મારાં હાઈકુ – ૧)

22 Oct
My Haikus – I (મારાં હાઈકુ – ૧)

In my Introductory blog post‘About me’, I had mentioned that I possess some treasure of my unpublished Gujarati Haikus also. Occasionally, I am going to represent them in parts in original Gujarati text. These are the Haikus, I had written during last some decades and I hope you will like them. Most of them have been written and addressed to second person, feminine gender and singular; that is to say to the female character of the respective Haiku. All Haikus cover the whole of life full with sweet and sour experiences such as comic, tragic, romantic, humorous, funny, witty, philosophical and many many more.

Most of my Readers of literature may be aware of the term ‘Haiku’; but some, perhaps, may not be. Let me tell you in brief that Haiku is a Japanese form of poetry. Many other languages of the world have adopted the Haiku in their own literature. These short poems are being written in a free form, now a days; but originally it was used to be composed in short–long-short pattern divided into 5-7-5 syllables. In Gujarati, it is written in three lines with total letters in number of 17 in the same pattern. In English literature also, the Haikus have been written by so many poets but not rigidly bound in its physical structure. The basic concept of this type of poetry, in simple words, can be said as ‘much more in brief’. In Gujarati, the couplet poems (દોહરા) of Kathiyawar are very popular. They contained two lines and the last word in each line rhymed. These couplet poems were also capable to contain profound meaning like Haikus.

At the very first sight, anybody can say that the writing of Haikus is very easy like a left hand game, but it is not so. Merely to maintain its outward pattern is not all in all. The theme of the creation has much more importance also. The poet has to represent some profound contents in limited words and that is why it is somewhat a difficult task. Even though, any fresher also can try with sincere attempts to succeed therein. One has to keep on trying and writing with imagination and observation around him.

My preamble of the subject is over here. Now, proceed further to enjoy some Haikus of mine.

હાઈકુપુષ્પ!
હે
,હ્રુદયસ્વામિની,
તને અર્પણ
! (1)

ટેરવાં મથે,
સંવારે લટ
,લુચ્ચી
ખરે જ જિદ્દી ! (
2)

આડી નજરે
ઊંડું મલકતાં ને
દિલ ઘવાતું ! (3)

હાડ ગાળતી
શીત
નજરતવ,
હૂંફ નિસાસા ! (
4)

પડછાયો યે
લઈને ચાલ્યાં
,મૂકી
ટળવળતા ! (
5)

થનગનતું
તવ યૌવન નાચે
,
મુજ અંતરે ! (
6)

પતંગિયું થૈ
અધરપાંખડિયે
જઈ બિરાજું ! (
7)

ઉરવલ્લીની
નદી જઈ મળતી
નાભિદરિયે ! (
8 )

દંતપંક્તિના
ઝાંયઝગારે મુજ
આંખો અંજાતી ! (
9)

આંખો પલકે,
મીઠું મલકે
, જીવ
જાતો હલકે ! (
10)

તવ ભીડેલા
ઓષ્ઠ
,ચહું બનવા
એક જ ઓષ્ઠ ! (
11)

બુલેટપ્રૂફ
હ્રદયશિલા
,તોય
બની ચાળણી ! (
12)

તવ ઉંબરે
થૈ પગલૂછણિયું
સ્પર્શું તળિયાં ! (
13)

હાથ હિલોળે,
ઉર હિલોળે
,શિરે
ઘટ તો સ્થિર ! (
14)

ગૌરીયૌવન
ફાટે
,મથે ફાડવા
ઉરવસ્ત્રને ! (
15)

ભવાંધનુષ્ય
બે
,દૃષ્ટિશર એક
લક્ષ દિલડું ! (
16)

Thanks

– Valibhai Musa
Dtd. : 21st October, 2007

 
6 Comments

Posted by on October 22, 2007 in હાઈકુ, gujarati, PL, Poetry

 

Tags: , , , , , ,

6 responses to “My Haikus – I (મારાં હાઈકુ – ૧)

  1. sapana

    April 30, 2010 at 9:00 am

    વલીભાઈ પગલુંછ્ણિયા વાળુ ખરેખર બેસ્ટ છે મારા હાયકુ..ચલો રમત રમીયે હાયકુનો જવાબ હાયકુમા આજે જવાબ રુપે નથી

    સખા તમને
    પધારવા દિલમાં
    આમંત્રણ છે

    રાત દિવસ
    વિરહમાં બળવા
    આમંત્રણ છે

    બારણે ટેકો,
    રસ્તો તાંકવાને
    આમંત્રણ છે

    દર્દ હોયતો
    આંખે વર્ષા બનવા
    આમંત્રણ છે.

    તોડિને દિલને,
    વીણવા ટૂકડાઓ
    આમંત્રણ છે

    રાત પડેને,
    સપના બની આવ
    આમંત્રણ છે

    સપના

    Like

     
  2. Valibhai Musa

    April 30, 2010 at 10:09 am

    સપનાજી,

    આપના વિષે ઝાઝી જાણકારી નથી અને ઝાઝી વાત ન કરતાં ટૂંકમાં કહું તો મનોવિજ્ઞાનના “Transfer of training’ ના સિદ્ધાંત મુજબ આપની કલમ/કી બોર્ડની કી ગઝલની જેમ જ હાઈકુ ઉપર પણ સરસ ચાલે છે.

    મારી હાઈકુ ઉપરની છએ પોસ્ટની Preamble વાંચી જવાથી મારાં જ હાઈકુઓમાંથી પણ આપ ત્રુટિઓને શોધી બતાવી શકશો, તેની મને ખાત્રી છે.

    બ્લોગવાળાઓનું ભલું થજો કે ઘરડાઓને જીવતાં જ ઠેકાણે પાડી દીધા, કોઈના આડે આવે જ નહિ!

    Like

     
  3. Ramesh Patel

    April 30, 2010 at 1:24 pm

    થનગનતું
    તવ યૌવન નાચે,
    મુજ અંતરે !

    પ્રવેશ દ્વારે પગ પાથરણું બની ચૂમવાની વાત
    શ્રી વલીભાઈ મુખમલક આવી ગઈ.
    સુંદર હાઈકુ હારમાળા માટે અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

     
  4. Patel Popatbhai

    May 1, 2010 at 6:48 am

    શ્રી વલીભાઈ સરસ, સુંદર હાઈકુ વાંચી આનંદ થયો.

    “પડછાયો યે
    લઈને ચાલ્યાં, મૂકી
    ટળવળતા !”

    સપનાબેન
    હાઈકુના જવાબમા સુંદર હાઈકુ, વાંચી આનંદ થયો.

    “દર્દ હોયતો
    આંખે વર્ષા બનવા
    આમંત્રણ છે.”

    ” બ્લોગવાળાઓનું ભલું થજો કે ઘરડાઓને જીવતાં જ ઠેકાણે પાડી દીધા, કોઈના આડે આવે જ નહિ!” વાહ ભાઈ વાહ.

    Like

     
  5. Valibhai Musa

    May 1, 2010 at 7:48 am

    પોપટભાઈ,

    “કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ” (કલાપી)

    તમારા જેવાના નિખાલસ પ્રતિભાવો નવીન કંઈક સર્જન માટેનો પ્રીતિભાવ અવશ્ય જગાડે!
    બાકી તો ‘જંગલમેં મોર નાચા, કિસને દેખા?’વાળી વાત થઈને ઊભી રહે, કેમ ખરું ને!

    Like

     
  6. Pinki

    May 3, 2010 at 7:00 am

    Congratulations…. on your blog’s third anniversary !

    keep writing… we’re enjoying !

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: