RSS

Daily Archives: December 13, 2007

My Haikus (Humorous) – IV [મારાં હાઈકુ (રમુજી)- ૪]

My Haikus (Humorous) – IV [મારાં હાઈકુ (રમુજી)- ૪]

In my previous posts, I had presented some uncategorized Haikus; but here you will find some more under the category of ‘Humor’. In my opinion, most of them are humorous and subjected on ‘Happy married life’, ‘Marriage customs’, ‘Funny dialogues and satires’, etc.. Here are the word pictures and a very little concentration in reading them may entertain you just as a change after reading my previous posts on heavy subjects.

My good Readers, proceed further and enjoy :-

દૃષ્ટિઘૂંટડા
ભરી
, રહ્યાં ખામોશ,
ગળ્યાં 
શું જિહ્વા! (૨૮)

ઉરે
પાલવ,
લાળ
ટપકતી શું!
હવે 
થ્યાં મોટાં! (૨૯)

દેવુની
પારૂ,
પ્લાસ્ટિક 
સર્જરીથી
ઘાવ 
રૂઝાવે! (૩૦) [બંગાળી નવલકથા દેવદાસઉપર આધારિત]

સંસારઘાણી
,
વરવધૂ 
ફેરવે,
લગ્નમંડપે
! (૩૧)

ઢોલ 
ઢબૂકે,
નાચનિષેધ
, કન્યા
ભીડે 
પલાંઠી! (૩૨)

વરએંજિને
,
ઘસડાતી 
લાડી, ને
અદૃશ્ય 
ડબ્બા! (૩૩)

હલાવી 
જોયાં,
લાગ્યું 
ગયાં! ધ્રાસકે
હસી 
પડતાં! (૩૪)

ધબકે 
ઉર,
પડઘા 
ઝીલે, પ્રિયા
કે 
સ્ટેથોસ્કોપ! (૩૫)

સાંભળો છો કે!
સાંભળવાનું 
ગમે
થઈ 
બધિર! (૩૬)

કેશગૂંફન
તવ
, સુગરીમાળો!
પ્રવેશ 
બંધ! (૩૭)

ડબલબેડ
અવ 
વિશાળ, ભીંસે
કોણ 
તથાપિ! (૩૮)

ભરનિદ્રાએ
ફરી 
ગયાં પડખું!
કર્યા 
શું કિટ્ટા! (૩૯)

મોં 
મચકોડ્યું!
અમે 
નવ આમલી,
જૂઓ 
તો ચાખી! (૪૦)

સજ્જ 
ઘરેણે!
મોબાઈલ 
શોરૂમ!
પિયુ 
જૌહરી! (૪૧)

તવ 
આલ્બમે,
વય 
બદલી, હુંયે
સાથ 
નિભાવું! (૪૨)

ભલે 
રૂઠ્યાં, ના
મનાવું
, લાગો મીઠ્ઠાં,
ફૂલ્યા 
ગાલોએ! (૪૩)

 વીજળીકાપે,
કોલબેલ 
મૂક, ત્યાં
રણકે 
ચૂડી! (૪૪)

ધ્રૂમ્રપાનની
ઘૃણા 
તને! ફૂંકતી
તુંય
શિયાળે! (૪૫)

ફૂલદાની 
થૈ,
બદલે 
નિત ફૂલ,
તુજ 
અંબોડો! (૪૬)

ગુલબદન
!
જો, પેલું ગુલ ઝૂકે,
તને 
સૂંઘવા!’ (૪૭)

સામી 
છાતીએ
ભાસો 
નાગણ! પીઠે
નાગ ચોટલો
! (૪૮)

શૃંગારમેજે
મિથ્યા 
શ્રમ તવ!
કાં 
સૌંદર્ય ચૂંથે! (૪૯)

નખ 
કરડે
થૈ 
તલ્લીન તું, આવે
મર્કટયાદ
! (0)

આળસ ખાતાં!
કથક
નૃત્ય તણી
જાણે 
ઝલક! (૫૧)

તમે 
શીખવ્યું,
ક્યમ 
તરફડવું?
નીકળ્યાં 
ગુરુ! (૫૨)

ભલી 
કાળજી!
નિદ્રાભંગ
ભયશું
નગ્ન 
કલાઈ! (૫૩)

શર્મઘરેણે
,
તુજ 
દેહઘરેણાં
લાજી 
મરતાં! (૫૪)

શરમભારે
લચી 
ગરદન, ને
ઢીંચણ ટેકો
! (૫૫)

દૂર 
ફૂંકાતી
શહનાઈ
, પ્રજાળે
લગ્નવેદિને
! (૫૬)

તું 
ભતિયારી,
ભૂખ્યો 
ડાંસ હું, ભાગું
જીવનશેઢે
! (૫૭)

– Valibhai Musa
Dtd.: 12th December, 2007

P.S.: Next post of ‘Haikus’ will be in the category of ‘tragedy’. Please, wait.

Subscribe to William’s Tales by Email

 
3 Comments

Posted by on December 13, 2007 in gujarati, Humor, Poetry

 

Tags: , , , , , , ,

 
ગુગમ - કોયડા કોર્નર

વિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ

saania2806.wordpress.com/

Philosophy is all about being curious, asking basic questions. And it can be fun!

sharmisthashabdkalrav

#gujarati #gujaratipoetry #gazals #gujaratisongs #gujarati stories #hindi poetry

ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-21

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Tim Miller

Poetry, Religion, History and Art

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક