RSS

My Haikus (Misc.) – VI [મારાં હાઈકુ (અન્ય)- ૬]

04 Mar
My Haikus (Misc.) – VI [મારાં હાઈકુ (અન્ય)- ૬]

On January 14, 2008, I had posted “My Haikus (Tragic) – V”. In my Preamble therein, I had told my Readers to have some break in cyclic posts of my Haikus. It was my 52nd post and, to be frank, my assurance for ‘more Haikus’ was forgotten by slip of memory. Today, all of a sudden, I recollected it and have great pleasure to publish this Part – VI. Up to Part – V, the total number of my Haikus was 75.

Classification of the Haikus in this post is named as ‘Miscellaneous’. It means that the themes of these Haikus are variable to contents. I have tried here to insert theme-related images in some Haikus wherever it is possible. I hope my Gujarati Readers will enjoy them fully.

Now, please go on to read.

 

ઘૂમરાતીતું,
સપનચગડોળે,
મધ્યસ્તંભહું ! (૭૬)

 

હિમમોતીશાં
સ્વેદબિંદુ તવ
વદનપુષ્પે ! (૭૭)

 

 

તિમિરઢૂઢું,
ચિરાગસહારે, ને
જતુંખોવાઈ ! (૭૮)

 

હુંકોણ? પ્રશ્ન-
ફેંકી દે સકળ સૌ,

વધે તે જ હું‘ ! (૭૯)

 

 

 

શિશુ વળગ્યું
ઉર ચૂસતું, સ્પર્શે
માતની નાભિ !(૮૦)

 

 

 

પાષાણદિલી
નેતાગણને ખપે
ઘણપ્રહાર! (81)

 

 

 

સારસયુગ્મ
ખંડિત થૈ, સ્ટફ
થયું સજોડે ! (૮૨)

 

 

 

બીમાર મેના,
બંધ પિંજર, તોય
ઊડી પડી રે ! (૮૩)

 

 

પિયુ વિદેશે,
ટ્રેન વ્હીસલ, તો
ભડકાવતી ! (૮૪)

 

 

 

બાકર બોલે
સીધા બે, મનુબાળ
ઘૂંટે એકડો ! (૮૫)

 

આંગળી ઝાલી
શિશુજરઠ ચાલે,
કોણ સહારો ? (૮૬)

 

 – Valibhai Musa

 
3 Comments

Posted by on March 4, 2009 in gujarati, Miscellaneous, Poetry

 

Tags: , ,

3 responses to “My Haikus (Misc.) – VI [મારાં હાઈકુ (અન્ય)- ૬]

  1. DR. CHANDRAVADAN MISTRY

    March 7, 2009 at 7:46 pm

    Valibhai..I had Posted a Comment earlier & I do not see that…Did you see that ? Is it being reviewed ? Or was it not recorded & lost in submission ? Please let me know !

    Like

     
  2. DR. CHANDRAVADAN MISTRY

    March 7, 2009 at 7:49 pm

    It seems my 1st Comment was accidently deleted & so I am Reposting it>>>

    વીલીઅમ્સ ટેઈલની ગુજરાતી પોસ્ટ પર…..
    “હાઈકુ “ની પોસ્ટ વાંચી……સુંદર શબ્દો સાથે પીકચરો આ પોસ્ટ્ની સુંદરતા વધારતા હતા. આ પોસ્ટ મને ઘણી જ ગમી અને વિચાર કર્યો કે અહી અંગ્રેજીમાં પ્રતિભાવ આપું એના કરતા ગુજરાતીમાં જ “બે શબ્દો” લખું.

    ચગડોળે મધ્ય સ્થંભ “હું”

    હું કોણના પ્રષ્ને વધે તે “હું”

    સાથે……

    બન્યો સ્વેદબિંદુ વદનપુષ્પે,

    ચિરાગ સહારે તિમિરઢુંઢતો “હું”

    ઉર ચૂસતાં જે સ્પર્શે માત નાભિ,

    નેતા કે સજોડે બિમાર મેના પિંજરે “હું”

    પિયુ વિદેશે,ત્યારે બકર બોલે,

    આંગળી ઝાલી, ચાલે તે શિશુ “હું “

    Like

     
  3. DR. CHANDRAVADAN MISTRY

    March 7, 2009 at 7:53 pm

    Now, I see the 1st Comment….I just rewrote your Haikus in Gujarati words in my Comment above ; if that is my mistake, I am sorry ; you can delete my Comment.

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.