RSS

(190) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૧ (પાણીનું મૂલ્ય)

29 May

Click here to read Preamble in English

(Following Preamble is to be translated in Gujarati)

મારા આ ઓનલાઈન પ્રકાશન પાછળનો હેતુ મારા વાચકોને પ્રશિક્ષિત કરવાનો અને તેમનું મનોરંજન કરવાનો છે.

My aim behind this online publishing is to educate and entertain my Readers. I try my best to feed my articles in variety of topics. Moreover, I keep in mind that my subjects should vary so that the Readers of different ages can have benefits from.

Today, I am going to submit a Child Story in form of a letter or a speech addressed to Primary School level students. The story may look funny, but a very serious problem of water resources has been discussed.

I am thankful to the original writer of this Child Story which is used as my base content; and, that I have happened to pick from my treasure of old collections.

Now, please click further and read:

– Valibhai Musa
Dtd. : 25th June, 2007

Water (પાણીનું મૂલ્ય)- pdf

 

Tags: , , , ,

3 responses to “(190) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧૧ (પાણીનું મૂલ્ય)

  1. pragnaju

    June 3, 2010 at 5:15 pm

    પાણી અમુલ્ય છે. પાણી થોડા વર્ષો પછી અપ્રાપ્ય પણ થઈ શકે છે જો આપણે તેનો યોગ્ય ઉપયોગના કરીએ તો..પાણી જ નહિ તેને ચોખ્ખુ કરવાનો અને ચોખ્ખુ પાણી પ્રાપ્ત કરાવવાનો દેશ અને દુનિયમાં કરોડોનો ધંધો છે. આ ધંધો તેના માર્જિને વટોળી અબજો ખરબો સુધી પહોંચી ચૂકયો છે. તેમાં જાળવવાનાં ધોરણો અને નિતી સામે.પાણીમાટે નક્કી કરેલાં નિયમોનું ઉલંધન કરી લાખો રૂપિયા કમાય છે.

    Like

     
  2. સુરેશ જાની

    June 28, 2010 at 9:19 pm

    અમારા પાવર હાઉસના એક એન્જિનીયરે પાણીના એક ટીપાંના આધારે લાખો રૂપિયાની બચત કરાવી આપી હતી; તે યાદ આવી ગયું –
    ————
    છેવટે અમુક ગળતર મહીનામાં દુર થઈ ગયા અને અમુક એક વર્ષમાં. આ આખા અભીયાનના કારણે અમારી કમ્પનીને કરોડો રુપીયાનો ફાયદો થઈ ગયો.

    પાણીના એક ટીપાંની અને એક સાવ નાના ઓફીસરની કરામત.
    ————————

    પાણીનું ટીપું

    Like

     
  3. P.K.Davda

    October 14, 2013 at 3:00 pm

    નેતાઓ ક્યારેય પણ માસુમભાઈ જેવા નહિ બને, પણ છેતરાવા માટે તેમને અનેક માસુમભાઈઓ મળી રહેશે.

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.