ભયો ભયો, મારા ભાયા, ભયો ભયો!
ડો. શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ,
આજે તમને ડાકટર શાબ તરીકે બોલાવવાનું મન કે સે! ચ્યમ કે આંય એવી જ કાંક વાત આવે સે.
થોડો આડો ફંટાઈને એક ગતકડું કરી લ્યું?
એક ડાકટર શાબે ગોમડે દવાખાનું ખોલ્યું. પેનટરને ગુજરાતીમાં પાટિયું બણાવવા કાગળિયામાં લસીને આલ્યું ‘કાન, નાક અને ગળાના ખાસ ડાકટર’ .
પેલો પાટિયું ચીતરીને લાયો ‘કાન, નાક અને ગળાના ખાસડા ક્ટર’ (આ ‘પેલો’ ઊજાવાળો તો ની હોય!)
લ્યો ત્યારે ‘હાદ’ વાળાઓ મારું હાહા-9 (નવ), ક્યાંક લસ્યું તું એવું નવ નંબરનું ભૂલકણું!
હાસ્ય હાઈકુ – 9 (નવ)
ધબકે ઉર,
પડઘા ઝીલે, પ્રિયા
કે સ્ટેથોસ્કોપ!
– વલીભાઈ મુસા
[…] એવી મારી એક વાર્તા ‘The Proof’ જેનો મેં ‘સાબિતી’ શીર્ષકે અનુવાદ પણ આપ્યો છે તે વાંચી […]