RSS

(257) લ્યો રે, ઘર આંગણે લ્યો રે! (હાસ્યકાવ્ય)

21 Jun
(257) લ્યો રે, ઘર આંગણે લ્યો રે! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

એક રેંકડીવાળો,

રેકડા તાણતો બરાડે

‘લ્યો રે તાજાં શાકભાજી!

લ્યો રે, ઘર આંગણે લ્યો રે!’

અને વહેલી સવારની

આઠેક વાગ્યાની

મારી રવિવારી બોનસ ઊંઘે

પડતી ખલેલ!

વળી પાછી શ્વાનશી મીંચાઈ આંખ

અને ઝબકું પાછો

કર્કશ અવાજે

‘ભંગાર આપવાની!’

તો વળી આવ્યા કેટલાક ભિક્ષુકો- ફકીરો

સંવેદનાઓ જગાડતા કાકલૂદીભર્યા અવાજે

પુણ્ય વેચવા સાવ સસ્તું

એટલે કે

જાણે સાવ મફતના ભાવે

એકાદ રૂપિયે કે ટાઢા ભાત સાટે!

આ તો બધા પરિચિત અવાજો

પરિચિત ફેરીઆઓ

પરિચિત બધાં સૌ

પરિચિત પરિચિત!

પણ, પણ આ શું?

કૂદી પડ્યો ભોંય સુખશય્યાએથી

નાઠો નાઈટ-ડ્રેસ સોતો

મુજ આંગણિયે કરી લેવા ખાત્રી,

એ અવાજે કે –

”કોઈ ઈન્જેક્શન તો લગવાઓ!

કોઈ દવાઈયાં તો લિખવાઓ!’

-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

Advertisements
 
5 Comments

Posted by on June 21, 2011 in હાસ્ય

 

Tags: ,

5 responses to “(257) લ્યો રે, ઘર આંગણે લ્યો રે! (હાસ્યકાવ્ય)

 1. સુરેશ

  June 21, 2011 at 10:15 pm

  તમારે ત્યાં ઈમ હશે. બોસ્ટનમાં નહીં !!!

  http://dhavalrajgeera.wordpress.com/2011/06/21/doctor_poe/

  Like

   
 2. chandravadan

  June 22, 2011 at 4:37 am

  JE TAM ANGANE THAAY…TE SHANE KAHI DIDHU AAJ ?
  VACHI….HASI HASHINE…PET DHYU CHHE MAARU AAJ.
  HAVE PET DARDANI DAVA NATHI AHIJO CHU UKMA AAJ
  HAVE TO JAVU USA….TO LAVJO DAVA TAME VALI TYANJ !
  Just adding my Thoughts….but your Rachana is really Nice !
  DR. CHANDRAVADAN MISTRY
  Suresh Avya..Tame Avya Chandrapukar Par
  Avyo Chadra Williams Tales Par
  To Avsho ne Fari Chandrapukar Par ?

  Like

   
 3. Dr Mudassar

  June 23, 2011 at 1:02 pm

  I think this Poem is in response to the NEWS ” Gujarat get approval of 500 MBBS seats.

  Like

   
  • Valibhai Musa

   June 23, 2011 at 5:40 pm

   No Doctor, I have no knowledge of such News. Some 40 years ago, there was a Doctors’ Conference at Ambaji. I had heard such type of mimicry or joke-telling. My poem is an independent creation and it has been specially written when my mood hit me. Thanks for taking interest in my Blog and also for your comment on it.

   Like

    
 4. Valibhai Musa

  March 5, 2012 at 7:54 am

  મુનિરાનો મેઈલ દ્વારા પ્રતિભાવ

  કાકા,
  બહુ વખત પહેલા જયારે આપનો બ્લોગ વાંચવાનું હજી શરુ જ કર્યું હતું ત્યારે અપના હાસ્ય કાવ્યો અને હાયકુ ખાસ વાંચતી; ત્યારે એક તો કાવ્ય હતું જેમાં doctors ને ફેરિયાની જેમ ગલી ગલી માં injection અને દવાઓ વેચતા કલ્પવામાં આવ્યા છે!!! કાવ્યના અંત ભાગને વાંચતા જ એક ધક્કા સાથે હાસ્ય નીકળી ગયું હતું;ત્યારે comment લખવામાં સંકોચ થતો હતો એટલે કંઈ લખ્યું ન હતું. પણ હમણાં એ વાત ફરી યાદ આવી, કોઈ વાત ઉપરથી, જો આજે પ્રતિભાવ લખું એની ઉપર તો એ જ લખાય કે,
  જે કુટુંબે છેલ્લી ત્રણ પેઢીથી doctors produce કરવાનો વિક્રમ જાળવ્યો છે; આવો વ્યંગ પણ એ જ કુટુંબમાંથી વ્યક્ત થઇ શકે!!!!
  બની શકે મારી જાણકારી ચોક્કસ ન હોય એ બાબતે; તથા,
  એ કાવ્યમાંનું પણ કશું શબ્દ્શ: યાદ નથી, એટલે કયાંય ચૂક થઇ હોય તો માફ કરજો.
  મુનિરા

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

word and silence

poetry & prose by Tim Miller

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

स्वान्त: सुखाय

આજનું હાઈકુ : વૈશાાખે છેડ્યો / ટ્હૌકો, વસંત એના / ફુલ–ઠાઠમાં.

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers World

International Friends Forum - Springboard To Great Heights

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

શબ્દસરિતા

Whatsapp Us : +919408812054

Hiral's Blog

Just another WordPress.com weblog

%d bloggers like this: