RSS

(260) ગાણીતિક કોયડો

09 Jul

Click here to read in English

ફળ વેચવાવાળી બે સ્ત્રીઓ બજારમાંની ફૂટપાથના એક ખૂણે ફળ વેચવા માટે બેસે છે. હાલમાં સફરજનની સિઝન ચાલી રહી છે. તેઓ બંને પોતપોતાની ટોપલીઓમાં 30-30 સફરજન લાવે છે. પહેલી સ્ત્રી A કે જેનાં સફરજન મોટાં છે, તે એક રૂપિયાનાં બે લેખે વેચે છે; જ્યારે B સ્ત્રી કે જેનાં સફરજન નાના કદનાં છે, તેનો ભાવ એક રૂપિયાનાં ત્રણ સફરજન છે.

A સ્ત્રીના માલનો વકરો 15 રૂપિયા અને B સ્ત્રીના માલનો વકરો 10 રૂપિયા થાય છે. આમ બંને જણીઓ અલગ અલગ વેપાર કરે તો તેમનો એકંદર વકરો 25 રૂપિયા થાય.

એક દિવસે A સ્ત્રીપોતાની ટોપલીનાં 30 સફરજન B સ્ત્રીને વેચવા આપી દે છે કારણ કે કોઈ કારણસર તેને ઘરે જવાનું થયું હતું.

B સ્ત્રી વિચારે છે કે તેણે શા માટે અલગ અલગ જથ્થામાં અને અલગ અલગ ભાવે સફરજન વેચવાં જોઈએ. તેણે પોતાનો ભાવ (1+1=) 2 રૂપિયાનાં (2+3=) પાંચ સફરજન એમ રાખ્યો. આ રીતે તેમની ભાગીદારીના વેપારમાં કુલ વકરો 24 રૂપિયા જ થાય છે.

સાંજે જ્યારે પેલી B સ્ત્રી તેણીની ભાગીદાર A સ્ત્રીને તેણીના અડધા ભાગનો વકરો 1ર રૂપિયા આપવા જાય છે, ત્યારે તે સ્વીકારવાની ના પાડે છે અને અડધા ભાગે રૂપિયા 12.50ની માગણી કરે છે.

મારા ચતુર વાંચકો તમે શોધી બતાવો કે તે એક રૂપિયો ક્યાં ગયો?

-વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

(Translated from English version titled as “An Arithmetical Puzzle” published on September  30, 2007)

 
2 Comments

Posted by on July 9, 2011 in લેખ

 

Tags:

2 responses to “(260) ગાણીતિક કોયડો

  1. અક્ષયપાત્ર/Axaypatra

    July 30, 2011 at 5:22 pm

    કુલ સફરજન 60 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે બેઉના થઈને રૂપિયા 24 થયા જેને સરખા ભાગે વહેંચવાથી એકને 3 રૂપિયાની ખોટ પણ બીજીને તો 2 રૂપિયા નો જ ફાયદો થયો એટલે સરવાળે એક રૂપિયાનું નુકશાન અલગ ન વહેંચવાને કારણે થયુ. કારણ? મોટા બે અને નાના ત્રણનો રેશિયો છેક સુધી જળવાય નહી. ફક્ત 20 રૂપિયા સુધી જ જળવાય પછી વધેલા 10 સફરજન મોટા હોવાં છતાં પાંચને બદલે ચાર રૂપિયામાં જ બે ના પાંચ લેખે વહેંચાય તેથી બે મોટાં સફરજનની એક રૂપિયાની ખોટ સરવાળે રહે.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

Your springboard to your greatest heights

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

Captnarendra's Weblog

Just another WordPress.com weblog

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

શબ્દપ્રીત

ભલે પધાર્યા અમારે આંગણે

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

શબ્દસરિતા

Whatsapp Us : +919408812054

Hiral's Blog

Just another WordPress.com weblog

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

દ્વિત્ય

અનંત યાત્રા....

%d bloggers like this: