musawilliam.wordpress.com
(290) પોલીસ-ચોર કે ચોર-પોલીસ રમત? – 2 (સંપૂર્ણ)
(ભાગ-1 માટે અહીં ક્લિક કરો.) બીજી રવિવારી સવાર આવી ગઈ અને બધાં જ છોકરાંઓએ એકી અવાજે ફરમાઈશ પણ કરી દીધી કે આજે તેઓ અગાઉની ચોર-પોલીસની વાતથી વિરુદ્ધ એવી પોલીસ-ચોરની કોઈ સત્ય ઘટના હોય તો તે સાંભળવાનું…