RSS

(322) Best of 5 years ago this month/May-2007 (1)

01 May
(322) Best of 5 years ago this month/May-2007 (1)

CLICK ON …

“All’s Well that Ends Well”  (May-2007)

” The Divorce – Legal, but undesirable” (May-2007)

 

3 responses to “(322) Best of 5 years ago this month/May-2007 (1)

 1. pragnaju

  May 1, 2012 at 3:16 am

  પહેલા પણ ફરી ફરી વાંચેલો લેખ

  આજે ફરીથી માણ્યો

  Not All Doctors Money Hungry →

  ખુબ જ પ્રેરણાદાયી

  બાકી ભલામણ કરતા જ્યારે કો ઇ કહે કે

  આ ડોકટરનો રીઝનેબલ ચાર્જ છે તો આશ્ચર્ય વ્યક્ત કરતા કહેતા…

  ડૉકટર અને રીઝનેબલ!?

  Like

   
 2. pragnaju

  May 1, 2012 at 3:42 am

  બીજો લેખ ફરી વાચ્યો.મારી કોમેન્ટ પણ વાંચી.ત્યાર પછી એક ગંમ્મત થઇ તે વાત.

  એક ભા ઇનો ફોન આવ્યો કે તમારી ભત્રીજીના છૂટાછેડા થઇ ગયા?

  પછી બીજા વાક્યએ નીરાંત થઇ કે તેની અને બાળકની તબીયત કેમ છે? તે ભાઇ પ્રસૂતિને છૂટાછેડા કહેતા હતા!

  અમે અવારનવાર એક ગંમત કરીએ
  હું કહું કે ,” મને યાદ છે મેં તમને ૫૫ વર્ષ પહેલા પૂછેલું કે
  ૧ રોજ માચો કોફી બનાવશો ?
  ૨ સાથે નાચો લાવશો?
  ૩ કપડા વૉશીંગ મશીનમા નાંખશો?
  ૪ વાસણો ડીશ વોશરમા મૂકશો?
  ૫ વેક્યુમ કરશો?…………………………ત્યારે તમે કહેલું
  કબુલ કબુલ કબુલ
  હવે ફરી જાઓ તે ન ચાલે!
  તેઓ કહેવા જાય કે તે વખતે આવુ બધુ ક્યા હતું?
  તે પહેલા કહું તલ્લાક તલ્લક તલ્લાક

  Like

   
 3. Valibhai Musa

  May 4, 2012 at 12:58 pm

  A Comment of Munira Ami of Kanodar by email : –

  “all is well that ends well” શીર્ષક હેઠળનો લેખ વાંચતા વાંચતા “dr musa Physician will be missed” અને “all doctors are not money hungry” વંચાયું. જન્નતનશીન ડૉ અલીમહંમદ મુસાના વ્યક્તિત્વ વિષે તથા એમની કારકિર્દીની કસોટીભરી પણ ઉજ્જવળ અને ખરેખર પ્રેરણાદાયી ગાથા વિષે જાણી લાગી આવ્યું કે, કાણોદર ગામે એક વિરલ વ્યક્તિત્વ અકાળે ગુમાવી દીધું. ખરેખર, ખુદાની કરણીના ભેદભરમ એના બંદાઓ માટે હંમેશા અકળ રહ્યા છે. જીવનમાં બનતી ઘટનાઓની તારીખો સાથે, જો આંકડાકીય વિસ્મય જોડાય, તો એ જે તે ઘટનાઓને યાદગાર બનાવી મુકે છે. પણ અમુક વિસ્મય, અકસ્માત અને એવી ઘટનાઓ એવી હોય છે જે calendar ના પાનાં ઉપર જેટલીવાર ફરીને આવે, હૃદયમાં શૂળ જરૂર ઉઠાવતા જાય છે.
  ડૉ મુસા વિશેના લખાણમાં, આપની પોતાના નાના, વળી એટલા કાબેલ ભાઈ પ્રત્યેની લાગણી જે રીતે વ્યક્ત થઇ છે, એ ઉપરથી જ, એમની ગેરહાજરીએ આપના ભાવજગતમાં કેટલો શૂન્યઅવકાશ ભર્યો હશે, એનો અંદાજ બખૂબ લગાવી શકું છું; જો કે પ્રિય વ્યક્તિની, અને એને લીધે સર્જાતી લાગણીની ખોટને માપવું તો ક્યારે શક્ય બન્યું છે?
  આશા છે, એમના પછીની પેઢીએ medical profession સ્વીકાર્યો હોય કે પછી અન્ય કોઈ, પણ એમના વાણી વર્તન અને વ્યવહારમાં ડૉ. મુસાનું વ્યક્તિત્વ અચૂક છબીમાન થતું જ હશે.

  આપના અંગત વ્યક્તિ વિશેના એટલા સંવેદનશીલ લેખ અંગેનો આ પ્રતિભાવ હોઈ સીધો comment boxમાં ન મૂકતા ઈમૈલમાં મોકલી રહી છું; એ વિચારીને કે રખેને વ્યક્ત કરવામાં મારાથી કયાંય કશું અયોગ્ય લખાઈ ગયું હોય!! તથા, આ લેખ સર્વથા ડૉ મુસા ના વ્યક્તિત્વને ઉજાગર કરતો, એમના વડીલ ભાઈ તરીકેની આપની લાગણીનો પડઘો છે એટલે એમાં સર્જનાત્મકતાની રીતે કંઈ કહેવાનું રહેતું નથી, સિવાય એ કે આ આપની સબળ શૈલીનો જ પ્રભાવ છે, કે મારી આદતથી વિરુદ્ધ, મારાથી આટલો વિસ્તૃતમાં પ્રતિભાવ લખાઈ ગયો.
  મુનિરા


  Regards,
  Munira

  My poetry blog – http://www.inkandipoetry.wordpress.com

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: