પ્રથમ જ મુલાકાતમાં આપનું સૌજન્ય અંતરને સ્પર્શી ગયું. આપની મૂક વિનમ્રતા આપની વિદ્વત્તાને ઓર દીપાવે છે. પ્રથમ વખત આપના બ્લોગની મુલાકાત લીધી. આપનો સાહિત્ય શોખ અમાપ છે તેવી છાપ પડી.
શનિવારે આપના આતિથ્યને આપના પુત્રોએ ઓર શાનદાર બનાવ્યું. આપની સાથે શ્રી નરેન્દ્રભાઈ સ્નેહી શ્રી રજનીકુમારભાઈ અને મિત્ર શ્રી જુગલકિશોરભાઈની સંગતમાં આનંદ આવ્યો. એક સ્મરણીય સાંજની આપે અમૂલી ભેટ આપી છે. . . હરીશ દવે
સુરેશ જાની
August 6, 2012 at 1:00 pm
ત્યાં લખેલ કોમેન્ટ આવી નહીં . માટે અહીં લખું છું-
– સરસ અહેવાલ, હાજર ન રહી શકાયાનું દુઃખ થોડુંક ઓછું થયું.
LikeLike
H S Dave
August 8, 2012 at 2:26 am
સ્નેહી શ્રી વલીભાઇ