[…] ગયા હોય તો, મારા અગાઉના બે આર્ટિકલ “No honor in honor-killing! (પ્રતિષ્ઠા-હત્યા કરવામાં કોઈ માન નથી)” […]
[…] રહ્યો છું, કેમકે મારા અગાઉના બ્લોગ “A full circle swallowed 22 years” (એક સંપૂર્ણ પરિક્રમા ૨૨ વર્ષ ઓહિયાં […]
pragnaju
August 8, 2012 at 11:46 am
આંખ સે ગીરા આંસુ કોઈ ઉઠા નહિ સકતા કિસ્મત મેં લીખા કોઈ મિટાનહિ..સકતા.
મગર આપ જો ગીરાયે ગયે હો કિસ્મતસે તો, થામના મુશ્કિલ નહીં હો સકતા
LikeLike
Valibhai Musa
August 9, 2012 at 11:19 am
હવં, મૂળ મુદ્દેકી વાત પર આઉં તો યે કવિતા મીંને સિરફ હસોંણેકે લિએ નીં લીખી હે! કવિતાકા મરમ એ હે કિ દુનિયોંમેં સબ જણોંકોં અપણી દિલકી સબ વાત માલૂમ હોતી હે, પણ વો અપણી જાતકો સેતરતે હે!
જુઆ ખેલણેસે ઈંન્સોંન બરબાદ હોતા હે, બીડીઓં ફૂંકણેસે કેન્સર હોતા હે, દારુ પીણેંસે ઈંન્સોંન માભેણદીકરીકો નીં ઓળખ સકતા; ઈ સબ બાતેં અનુંકું માલૂમ હે, પણ જોંણબુઝકર વો અજાંણ બનકે ઈં સબ બૂરે કોંમ કરતા રેતા હે! મેરે કવિતાઈમું પડદેકે પીછે ઈં વાતકો સમજણેંકી હે!
મેરી કવિતાઈકા હીરો કિતના નફ્ફટ હે કે સેલીવેલી ભી ઈંયું કેતા હે કિ ફિરસે મત ગીરાના, વરના મુઝે ફિરસે પૂછના પડેગા, કૌન ગીરા? ‘
તો મેરેં ભાયોં નીં બેણોં, હમારેમેસીં ઘણેબધે ઘૈડે હૈ| હમ કલ મરણેવાલે હૈ| તો હમ સાફ દિલકે હો જાવે, રદિયેમીં હો વો હોઠોંપેં લાણા ચાહિએ| જિન દાડીસે હમ જાતકો છેતરણેકા બંદ કરેંગે, બસ તબસે દૂસરોંકો સેતરણેકા અપણે આપ બંદ હો જાએગા! મેરા કેણા મોંનો અનીં નેને સોકરે જેસે હો જાઓ|
(પાલનપુરી બોલીની છાંટમાં હા.દ. ઉપરની કોમેન્ટ સારરૂપે)
LikeLike