RSS

(373) Best of 5 years ago this month May – 2008 (13)

01 May
(373) Best of 5 years ago this month May – 2008 (13)

Click on …

Lady with the lantern !

Lose and long on life long

Life and Literature

1st Anniversary of “William’s Tales”

– Valibhai Musa

 

Tags: , , , ,

5 responses to “(373) Best of 5 years ago this month May – 2008 (13)

 1. ASHOK M VAISHNAV

  May 1, 2013 at 4:32 am

  આગળના કાચમાંથી જોઇને જ ગાડી ચલાવવી જોઇએ તે તો સર્વસ્વિકૃત સત્ય જ. પણ ‘રીયર વ્યૂ’ કાચમાંથી ‘પાછળ’ શું જતું રહ્યુ કે (શુ ચાલી રહ્યું છે) તે તરફ સમયાંતરે નજર કરતાં રહેવું પણ જોઇએ તેમાં ‘ડહાપણ’ પણ જરૂર છે તેમ પણ કહેવાય જ છે. (અને તેથી જ કદાચ, આઘુનિક કાર ડીઝાઇનર ‘રીયર વ્યૂ’ અરીસાનાં ટેક્નીકલ પાસાંઓને વર્ત્માન સાથે સુસંગત રાખે જ રહ્યો છે!).
  એમ પણ કહી શકાય કે જે ભૂતકાળમાંથી શીખતાં નથી, તેઓને તે કાળ ફરીથી અનુભવવો પણ પડતો હોય છે. \ Those who do not learn from the history, are destined to re-live it.
  એક લેખક / સર્જક પોતાની થોડા સમય પહેલાં – અહીં મને ‘ભૂતકાળ’નો સંદર્ભ ઘણો લાંબો સમય લાગે છે, તેથી તે શબ્દપ્રયોગ ટાળ્યો છે – કરાયેલી કૃતિઓને ફરીથી રજૂ કરે, તે પ્રયોગ અનોખો તો છે જ, સાથે સાથે હિંમત પણ માગી લે છે. માત્ર શું વહી ગયું તે જોવા માટે અરીસા તરફ નજર કરી એ તે સાથે અરીસો તો તેની કુદરતી લાક્ષણિકતાને કારણે આપણાં વર્તમાન વિશે પણ ઘણું કહી જશે તે પણ નક્કી છે. હા, એ ‘દર્શન’નો શું ઉપયોગ કરવો તે આપણા હાથમાં ખરૂં!
  અને, છેલ્લે, એક વિનંતિ – પોતાનાં જ “થોડા” સામય પહેલાં કરેલાં લખાણો (સર્જનો)ની મુલાકાત લઇ, તે વર્તમાનમાં પ્રસ્તુત છે કે નહીં, અથવા જો તે કામ આજે ફરીથી કર્યું હોય, તો તેમાં અને આજનાં સર્જનમાં કંઇ ફેર પડ્યો હોત કે નહીં, પડ્યો હોત તો શું અને શામાટે – એવા પ્રતિભાવાત્મક વિચારો પણ આ સાથે પીરસો તો આ લેખોને માણવાની મજા કંઇ ઓર જ થઇ રહે.

  Like

   
  • Valibhai Musa

   May 1, 2013 at 7:53 am

   શ્રી અશોકભાઈ,

   આપના વિદ્વતાપૂર્ણ પ્રતિભાવ બદલ અત્યંત ખુશી અનુભવું છું. મેં મોટાભાગના મારા અંગ્રેજી લેખોના ગુજરાતી અનુવાદો આપી દીધા છે, પણ કેટલાક બાકી રહી ગયા છે.આપણે રૂબરૂ વાતચીત થયા મુજબ મારાં કેટલાંક અંગ્રેજીમાંનાં કાવ્યરસદર્શનોને આપના સહકારથી ગુજરાતીમાં અનુવાદિત કરવા માગું છું. આવી પાંચેક રચનાઓ પૈકી એકાદ કે બેનું પણ આપ ભાષાંતર કરી આપો તો મારું કામ હળવું બને. આપની અનુકૂળતા અને મુડ હોય તો અને માત્ર તો જ હા પાડશો. મિત્રભાવે હા અને ના પાડવાના બંને વિકલ્પ ખુલ્લા સમજશો. દરેક લેખ ત્રણ કે ચાર પાનાંથી વધારે લાંબો નહિ હોય.

   Like

    
   • ASHOK M VAISHNAV

    May 1, 2013 at 8:21 am

    આપના લેખોના ગુજરાતી અનુવાદ કરવા એ પડકાર જેવૂં કામ તો છે, પણ હું તેના માટે તૈયાર છું. મને જરૂરથી આ પ્રકારના લેખો મોકલશો.

    Like

     
 2. Valibhai Musa

  May 1, 2013 at 8:20 am

  (By Mail)

  સ્નેહી વલદા હું આપની દરેક વાર્તાઓ્મેઈલ વાંચું છું પરંતુ સમયના અભાવે અને ગુજરાતી ટાઈપીંગની સ્લો સ્પિડને કારણે પ્રતિભાવ નથી લખાતો. માટે ક્ષમા. આપની કલમમાં વિદ્વત્તા કરતાં માનવતા અને સહજતા વધુ છલકાય છે. જે આપને બધાથી જુદા પાડે છે. અમને અઅપના ડહાપણ( વિઝડમ) અને અનુભવનો લાભ આ પતા રહેશો. મને આફ્રિકાના બેકગ્રાઉન્ડમાં લખાયેલ લેખ બહુ ગમ્યો હતો.
  કુશળ હશો. અમેરિકા કયારે પધારો છો?
  હરનિશના સ્નેહ વંદન.

  Like

   
  • Valibhai Musa

   May 1, 2013 at 8:23 am

   પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર, હરનિશભાઈ. અમેરિકા આવવાનું થશે તો જુનમાં જ થશે. આપણે સંપર્કમાં રહીશું જ.

   Like

    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: