07
Jul
William(V.N.Musa)
Calendar
Archives
C-P/Type & Search
Subscribe
જરૂર વાંચો :
Recent Comments
- સુરેશ on (292) ‘ક્યમ કે અમે ઊંઘીએ જાગતા!’ (હાસ્યકાવ્ય)
- SaaniaSparkle 🧚🏻♀️ on (605) શબ્દસૃષ્ટિની સફરે –૩
- (602) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ on (602) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (602) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ on (602) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૧ (આંશિક ભાગ – ૩) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- ભાવપ્રતિભાવ – ૧ સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ/વલીભાઈ મુસા | નીરવ રવે on (195) ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)
- (601) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ on (600) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૯ (આંશિક ભાગ – ૧) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- આત્મહત્યા | William’s Tales (Bilingual Multi Topic Reads) on Mercy Killing or Merciful Death – A Debate
- nabhakashdeep on (૪૯૮-અ) ચાલો, આપણી માતૃભાષા ગુજરાતીનું ગૌરવ વધારીએ!
- sundariyana on (574) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬ (આંશિક ભાગ – ૨) યે ન થી હમારી ક઼િસ્મત -શેર ૪ થી ૬ … (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- sundariyana on (574) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬ (આંશિક ભાગ – ૨) યે ન થી હમારી ક઼િસ્મત -શેર ૪ થી ૬ … (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- sundariyana on (594) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૪ (આંશિક ભાગ – ૩) નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- Shree on (591) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન -૨૧ (આંશિક ભાગ – ૩ સંપૂર્ણ) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on A Challenge to an Ad World – A Case Study
- La' Kant " કંઈક " on (251) મિષ્ટ દાંપત્યે (હાસ્ય હાઈકુ-સોનેટ)
- Mukeshkumar M Raval on (૪૬૪) જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… – ભાવાનુવાદ [11]
Comments, I liked
A Comment by Capt. Narendra Fanse on my Post "A Challenge to an Ad world -A Case Study # # # Excellent article, Valibhai. You took me on a journey of nostalgic memories. One more thing I would like to add pertain to pre-Chakram days of enterprising Mr. NJ Golibar. He was publishing booklets of lyrics of popular Hindi movies in Gujarati script. These were sold outside the movie theaters for one anna each (0.06 paise). I was a teen then, and remember one of my friends reading and singing songs from these booklets. This experience of “publishing” came in handy for Mr. Golibar when he commenced his Chakram enterprise.Phase-II WP Stats
- 125,300 hits
Previous Blog Stats
Phase-I WP Blog : 60,021 hits Hosting Web Site: 39,652 hitsCategories
-
Recent Posts
- (612) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૮ (આંશિક ભાગ – ૨) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (611) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૭ (આંશિક ભાગ – ૧) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (610) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૬ (આંશિક ભાગ – ૩) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (609) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૫ (આંશિક ભાગ – ૨) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (608) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૪ (આંશિક ભાગ – ૧) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (607) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૩ (આંશિક ભાગ – ૫) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (606) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૨ (આંશિક ભાગ – ૪) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
- (605) શબ્દસૃષ્ટિની સફરે –૩
- (604) શબ્દસૃષ્ટિની સફરે – ૨
- (603) શબ્દસૃષ્ટિની સફરે – ૧
Top Clicks
- None
Blogs I Follow
- ગુગમ - કોયડા કોર્નર
- saania2806.wordpress.com/
- sharmisthashabdkalrav
- everything is blogged.
- કેવલ શૂન્ય 🌿
- ગુજરાતી રસધારા
- ગુર્જરિકા
- William’s Tales (Bilingual Multi Topic Reads)
- WebGurjari.in
- દાવડાનું આંગણું
- કાન્તિ ભટ્ટની કલમે
- Tim Miller
- Quill & Parchment
- MATRU-BHASHA
- Simerg - Insights from Around the World
- The WordPress.com Blog
- Pratilipi
- DoubleU = W
- ‘અભીવ્યક્તી’
- Dustedoff
- eBayism School of Thought
- SUCCESS INSPIRERS' WORLD
- સાહિત્યરસથાળ
- vijay joshi - word hunter
- લાગણીઓ નું લાક્ષાગૃહ
સુરેશ જાની
July 10, 2014 at 12:28 am
જન્મ દિનની વધામણી.
મારા સદગત મોટાભાઈને જ્યારે મળીએ ત્યારે એ અચૂક ‘હેપી બર્થડે’ થી અભિવાદન કરતા. સંદેશ એ કે, દરરોજ સવારે જન્મ અને રાતે મડદાની જેમ સૂઈ શકે – એ મહા સુખી.
આમ દરરોજ જન્મ લેવા લાગો – એવી શુભેચ્છા !!
LikeLike
pragnaju
July 10, 2014 at 12:50 am
વરસ ઓછું થાય આ જન્મનું,
હુ કેમ ઊજવુ મારો જન્મ દિવસ
બાકી બહુ ઓછા બચ્યા છે
આ જન્મના જન્મદિવસ
શરીરગર્ જીવન ચંદ રોજ ટકે છે. આવડો મોટો હોંશિયાર વૈદ્ય લુકમાન ! એ પણ અંતે મરી ગયો. આ જિંદગીમાં જો કાંઇ ખાસ કરવાપણું હોય, તો તે મરણ પછીની આપણી યાત્રા માટેનું ભાથું તૈયાર કરવું એ જ છે. આ શારીરિક જીવનની દોસ્તી ટૂંકી છે, પણ સામાજિક જીવનની હસ્તી દીર્ઘકાલીન હોય છે.
હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ !
દેખ લો ઇસકા તમાશા ચંદ રોજ.
ઐ મુસાફિર ! કૂચકા સામાન કર,
ઇસ જહાંમેં હૈ બસેરા ચંદ રોજ.
પૂછા લુકમાંસે, “જિયા તૂ કિતને રોજ ?”
દસ્તે હસરત મલકે બોલા :”ચંદ રોજ.”
ફિર તુમ કહાં ઔ’ મૈં કહાં, ઐ દોસ્તો,
સાથ હૈ મેરાતુમ્હારા ચંદ રોજ.
ક્યોં સતાતે હો દિલે બેજુર્મકો,
જાલિમો, હૈ યે જમાના ચંદ રોજ.
યાદ કર તૂ ઐ નજીર કબરોંકે રોજ,
જિંદગીકા હૈ ભરોસા ચંદ રોજ.
LikeLike
Vinod R. Patel
July 10, 2014 at 1:32 am
જીતની બઢતી હૈ જિંદગી ઉત્ની હી ઘટતી હૈ
જન્મ દિવસે ઉંમરના આંકડામાં એક વર્ષ ઉમેરાય છે , બાકી રહેલ નિયત આયુષ્યના આંકડામાંથી એક વર્ષ ઘટે છે .
વલીભાઈ , તમોએ તમારા જન્મ દિવસે કરેલું ચિંતન સરસ છે. ગમ્યું .
આપને જન્મ દિવસના અભિનંદન અને અનેક શુભેચ્છાઓ
LikeLike
captnarendra
July 10, 2014 at 5:56 pm
વર્ષ વધે છે, અનુભવ વધે છે, સિદ્ધીઓ વધે છે અને સ્વજનો વધે છે! ઘટતાં હોય તો કેવળ ગયા જન્મનાં ઋણાનુબંધ! આને તો પરમાત્માની પ્રસાદી ગણવી રહી. આપના જન્મ દિને આપના વૃદ્ધી પામેલા પરિવારના દૂર દેશમાં રહેતા સ્વજનના અભિનંદન.
LikeLike
dhavalrajgeera
July 21, 2014 at 11:41 pm
We join here thinking of your love and
kindness on your 73rd Birthday and wish to see you in December !
LikeLike
Valibhai Musa
July 22, 2014 at 8:25 am
Thanks.
Welcome. Waiting and awaiting Surda’s company also.
My best wishes to Geetaben and family.
-Valda
LikeLike
દીપક
July 23, 2014 at 5:23 am
મેં ક્યાંક વાંચ્યું હતું કે રાત્રે આપણે સુઈ જઈએ એટલી જીવ ફરવા નીકળી પડે! સવારે એ પાછો આવી જાય અને આપણા શરીરમાં પ્રવેશી જાય! આ દરમિયાન આપણું શરીર સહીસલામત રહે એ માટે આપણે સુતા પહેલા પ્રાર્થના કરીએ છીએ. આ હિસાબે પ્રત્યેક દિવસ લગભગ આપણો જન્મદિવસ જ હોય છે!
ખેર, આ તો વળી યાદ આવ્યું એટલે લખાઈ ગયું. મારે તો આપના આ લેખ બદલ ધન્યવાદ કહેવું હતું. આપ આમ જ સ્વસ્થ રહો, લખતા રહો એવી પ્રભુપ્રાર્થના.
LikeLike
Valibhai Musa
July 23, 2014 at 6:59 am
આભાર, દીપકભાઈ. લગભગ બધા જ ધર્મો અને વિજ્ઞાનના મત સાથે ઊંઘ દરમિયાન જીવના ફરવા જવાની વાત સુસંગત નથી. સૂતી વખતે પ્રાર્થના કરવાનો આશય એ જ હોઈ શકે કે ફરી પાછા જાગવાની કોઈ ખાત્રી નથી, માટે એને છેલ્લી સ્તુતિ સમજી લેવી. આમ છતાંય તત્ત્વજ્ઞાનીય વિવિધ મતો હોઈ કોઈએ આપે જણાવ્યું તેમ લખ્યું પણ હોય !
LikeLike
chandravadan
July 23, 2014 at 2:27 pm
Valibhai,
I am NOT at Lancaster,CA.
I am at Dallas,Texas since 12th July 2014
I will be back in California on 24th.
I was able to access the Internet & read this Post.
A bit late to wish you “Happy Birthday ”
But…..It is this subject of the “Human Traditions” to wish someone the Best Wishes.
You were born on 7th July 1941…and this year (2014) it is your Birthday again.
You had expressed your “thoughts” on the “HUMAN BIRTHDAYS” in your “Vali Philosophy” way….comparing the recurring birthdays to “Rebirths”….and then warning that ” it is not imoprtant how many years you live but how well you live on this earth as a Human.
I read your Post.
Liked it !
Now I say >>>>
Born on the Earth as a Human & Vali by Name,
Known to All by that Family given Name,
One Person but in Different Relationships,
But, my Dear friend, in one Relationship,
Meeting in Person was Our Day of Joy,
Thanking God to fill that Day with Joy,
Wishing the Best of the Health Always,
And that many more Birthdays enjoyed Always !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Google Group “shortnames” by which we came close will be always remembered….Chami
See you @ Chandrapukar !
LikeLike
Valibhai Musa
July 24, 2014 at 2:19 am
You might have met Sureshabhai. He is at Mansfield. How are all there ? Take care of your health and wander here and there till health permits. Regards.
LikeLike
aataawaani
July 24, 2014 at 1:01 am
ઘણું તંદુરસ્તી સાથે જીવન વિતાવો અને ત્યાં સુધી તમારો ઉત્તમ છે એ સ્વભાવ ટકી રહે
વલીભાઈ તમે મારા મોટા દીકરા દેવ કરતાં 6 દિવસ નાના છો .(દેવને આપણા સુરેશ જાની ઓળખે છે .)
LikeLike
Valibhai Musa
July 24, 2014 at 2:15 am
સરસ લખવા માંડ્યા હોં કે ! તમારી તબિયત કેમ છે ? ભલા માણસ, અમે તમને ગાંધીનગર મળવા આવ્યા હતા; પણ તમે અમદાવાદ આવ્યા નહિ ! ફરી ક્યારે આવો છો ? તમે ઘણીવાર કહો છો કે અંગ્રેજી આવડતું નથી, તો ભલા અમેરિકામાં લોકો સાથે કઈ રીતે હળીમળી શકતા હશો ! પેલી તમારી ફ્રેન્ડ્ઝ સાથે કેવી રીતે વાતચીત થતી હશે, કે પછી બધું ઈશારાઓમાં કે દિશાવિહીન ?
LikeLike