Withdrawal symptoms
The post modern heart,
fearful, aloof and always skeptical
like a deer in thorny bushes.
In company wants loneliness
in solitude searches crowds
surfs books reaches nowhere.
When longings not materialized,
offline or online or through hotline
shivers like a baby lost in fair.
Switches over and over to channels
to watch nothing listen nothing
but peeps into shallow surfaces
you may name it a disease
or call it a mania or whatever
they are withdrawal symptoms.
-Mukesh Raval
* * *
વિખૂટા પડ્યાનો વલવલાટ
ક્યમ આધુનિકતા પછીનું સાંપ્રત માનવીય અંત:કરણ
ભાસે સાવ ક્ષુબ્ધ, ઉદાસીન અને અવઢવમય સદાય
જ્યમ કે ફસાયું હોયે કો’ મૃગ કાંટાળાં ઝાંખરાં મહીં !
સોબતમહીં એ ઝંખે એકલતા
તો વળી એકલતામાં શોધે ટોળાં
અને પુસ્તકોય વળી ફેંદે, કિંતુ ન પામે કશુંય !
જ્યારે તીવ્રેચ્છાઓ ન થાયે સાકાર કોમ્પ્યુટર ઉપરે
ઑફલાઇન, ઑનલાઇન કે હૉટલાઇન સેવાઓ થકી
અને કંપે કો’ મેળા મહીં ખોવાયા શિશુસમ !
તો વળી, ટીવી ચેનલો ફેરવ્યે જ જાયે
કશું ન પામે જોવા કે સૂણવા
ને ડોક્યા કરે છીછરા સ્ક્રીન મહીં સાવ અમથું !
આને તમે કો’ વ્યાધિ તણું નામ આપો
કે ગણાવો એને માનસિક વિકૃતિની ઘેલછા કે પછી ગમે તે
પણ એ છે વિખૂટા પડ્યાનો વલવલાટ જ, ન અન્યથા !
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
= = = =
પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :
ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭
સરનામું :
પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,
એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,
પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)
પુસ્તક પ્રાપ્તિ : –
Pots of Urthona
ISBN 978-93-5070-003-7
મૂલ્ય : રૂ|. ૧૫૦/-
પ્રકાશક :-
શાંતિ પ્રકાશન,
ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,
ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,
અમદાવાદ – ૩૮૦ ૦૧૩
pragnaju
December 25, 2014 at 1:55 pm
you may name it a disease
or call it a mania or whatever
they are withdrawal symptoms.
આ તો અમારા અનુભવની વાત !
These tough issues weren’t created overnight, and they won’t disappear overnight. I have learned that when I feel particularly “PAWS-y, that means I’m subconsciously working something out—this makes dealing with the symptoms of feeling a little crazy and not sleeping less exhausting. It won’t last forever. સમજેલું અને પચાવેલું
તેમાં જો દવામા પડ્યા તો મહા મુસીબત તેથી અમને દવા આપી પણ લીધી નહીં અને વ્યાયામ,પ્રાણાયામ. ધ્યાનના પ્રયોગોથી આડ અસર વગર મસ્ત !
અહીં ફાયરીંગમા ઘંણા ખરા withdrawal symptoms વાળા હશે તેમ અમારું માનવું છે.લોબી એટલી જોરદાર કે ગન કે દવા બાબાત— હાથી ચલત અપની ગતિમેં, કુત્તા ભુકૈ તો ભુકને દે તો રેશનલ વ્યક્તી કહે ચારો પોષણ ક્ષમ્ય બનાવો !
અમારા વલી જીનો આ અનુવાદ
વિખૂટા પડ્યાનો વલવલાટ
વાહ શબ્દ નાનો પડે
યાદ આવે
ગોયા દુસરા નહીં હોતા
LikeLike
inkandipoetry
December 27, 2014 at 6:05 pm
fearful, aloof and always skeptical
like a deer in thorny bushes.
surfs books reaches nowhere
When longings not materialized,
offline or online or through hotline
shivers like a baby lost in fair.
peeps into shallow surfaces
આને તમે કો’ વ્યાધિ તણું નામ આપો
કે ગણાવો એને માનસિક વિકૃતિની ઘેલછા કે પછી ગમે તે
પણ એ છે વિખૂટા પડ્યાનો વલવલાટ જ, ન અન્યથા !
LikeLike