RSS

(503) Cheer up ! A venturesome attempt of an NRI in film-making

04 Dec

[ગુજરાતના વતની ભાઈશ્રી રીતેશ મોકાસણા હાલમાં દોહા, કતારમાં પોતાની વ્યાવસાયિક કારકિર્દી  નિભાવી રહ્યા છે. તેઓશ્રી આપણી માતૃભાષા ગુજરાતીમાં અનન્ય રસ ધરાવે છે. ‘સાહિત્યરસ થાળ’ એમનો વિવિધતાસભર બ્લૉગ છે. ‘અક્ષરનાદ’ અને ‘વેબગુર્જરી’ ઉપર પણ તેઓ પોતાનાં સર્જનો દ્વારા દેખા દે છે. અત્રે તેમના ફિલ્મનિર્માણના સાહસની વાત મિત્રભાવે કરવામાં આવી રહી છે. મને ખાત્રી છે કે મારા સુજ્ઞ વાચકો ભાઈશ્રી મોકાસણાના સાહસને બિરદાવશે અને લેખની નીચે આપેલા તેમના ઈ-મેઈલ એડ્રેસે કે પછી આ લેખના પ્રતિભાવ કક્ષમાં પોતાનો શુભ સંદેશો પાઠવીને તેમને પ્રોત્સાહિત કરશે. હું પણ તેમના આ નવીન કાર્યક્ષેત્રમાં જ્વલંત સિદ્ધિ માટે તેમને શુભાશિષ પાઠવું છું. -વલીભાઈ મુસા]      

# # # # #

કથા : ફિલ્મ એક મેડિકલ લવસ્ટોરી છે. એક છોકરો ક્લાસમાં ભણતી એક છોકરીને પ્રેમ કરે છે. એક તરફી પ્રેમ વધુ પાંગરે તે પહેલાં બંને છૂટાં પડી જાય છે. છોકરો ડોકટર બનીને એક હૉસ્પિટલમાં જોબ કરે છે. એ જ હોસ્પિટલમાં તેની પ્રેમિકા એડમીટ થાય છે. એને અસાધ્ય રોગ થયો હોય છે. એ રોગને નાથવા માટેની તે ચેલેન્જ ઉપાડે છે. પોતાની ચેલેન્જ પાર પાડવા રાતદિવસ એક કરે છે. રાતદિવસ એક કર્યા પછીના પરિણામે ફિલ્મનો એક અગત્યનો વળાંક આવે છે. વધુ જાણવા માટે ફિલ્મ જોવાથી વધુ મજા આવશે. ફિલ્મ એક રોમેન્ટિક, દર્દભરી, કોમેડી અને હ્રદયસ્પર્શી  પ્રેમકથા છે.

ફિલ્મની એક ખાસ વાત એ છે કે જે કદાચ ભાગ્યે જ કોઈ ફિલ્મમાં મળી શકે. એક તો ફિલ્મ કોઈ પણ ફિલ્મના સ્ટુડિયોમાં શૂટ નથી થઈ. જે કોઈ સ્થળો કે સેટ બતાવ્યાં છે તે એકદમ વાસ્તવિક છે. ફિલ્મ એક મેડિકલ લવસ્ટોરી છે. આથી ફિલ્મમાં વપરાયેલ સ્ટેથોસ્કોપ સાથે પણ એક સ્ટોરી જોડાયેલી છે. ડિરેકટર શ્રી યુવરાજ જાડેજાના ફાધર એક આદર્શ ડોક્ટર હતા. એ જે સ્ટેથોસ્કોપ વાપરતા તે જ અમે ફિલ્મ માટે વાપર્યું છે. જે એક આઈકોનીક સમાન બન્યું છે.

ફિલ્મમાં સિનિયર અને લોકપ્રિય એક્ટર શ્રી ભરત ઠક્કર છે, જે એક અલગ અંદાઝમાં જોવા મળશે. બીજાં સિનિયર આર્ટિસ્ટ પિન્કી પરીખ હતાં, પણ અંગત કારણોસર તેઓ અમારી ફિલ્મમાં કામ ન કરી શક્યાં. ફિલ્મનાં સ્ટાર સિલેક્ટ કરવામાં ડિરેકટરે કોઈ કચાશ નથી રાખી. નાનામાં નાના પાત્ર પાસેથી પણ ખૂબ આવડતનું કામ લીધું છે.

ફિલ્મનું કામ ચાલુ થાય તે પહેલાં જ મેં યુવરાજભાઈને ખાસ કહેલું કે આપણે બીબાઢાળ ફિલ્મ નથી બનાવવાની, કંઈક હટકે આપવું છે અને એમાંય ખાસ તો ડિરેક્શન. તો ફિલ્મમાં ઘણી જગ્યાએ તેમણે પોતાની સ્કીલ બતાવી છે. તમને આ ફિલ્મ ચોક્કસ અલગ જ લાગશે.

હું આશા રાખું કે કલ્પ સીને આર્ટસના બેનર નીચે કોઈ પણ ફિલ્મ બનશે તે થોડી અલગ જ બનાવવા ટ્રાય કરીશું. આ ફિલ્મ પણ ચોક્કસ ઉમદા કક્ષાની છે. મારા ખ્યાલ મુજબ આવો વિષય લઈને એક પણ ગુજરાતી  ફિલ્મ બની નથી. આ સાવ નવો જ કોન્સેપ્ટ છે .

બેનર : કલ્પ સીને આર્ટ્સ
ડાયરેકટર : યુવરાજ જાડેજા
પ્રોડ્યુસર : રીતેશ મોકાસણા
આસિ. ડાયરેકટર : મિહીર ઉપાધ્યાય
એક્ઝિ. પ્રોડ્યુસર : બાબુલાલ મોકાસણા
ફોટોગ્રાફી ડાયરેકટર : રાજીવ ચૌહાણ
મ્યુઝિક ડાયરેકટર : સમીર-માના રાવલ
કથા : રીતેશ મોકાસણા – યુવરાજ જાડેજા
કોરિયોગ્રાફી : જય પંડ્યા
કાસ્ટિંગ ડાયરેકટર : પ્રકાશ જાડાવાલા
પ્રોડક્શન મેનેજર : કેયુર મહેતા
સંવાદ-ગીતકાર : યુવરાજ જાડેજા

ગાયક : ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર,પાર્થ ઓઝા, મિરાંદે શાહ,જીગરદાન ગઢવી વગેરે.

સ્ટાર્સ : ઉમંગ આચાર્ય, ભરત ઠક્કર, તીલ્લાના દેસાઈ, પ્રકાશ જાડાવાલા, હર્ષ વ્યાસ, સોનાલી નાણાવટી, આનલ સુર્યાવાલા, કેયુર ઉપાધ્યાય, શૌનક વ્યાસ, ભૂમિ પંચાલ અને રિષભ મોદી વગેરે.

Ritesh Mokasana
Qatar

ઈ-મેઈલ : Ritesh Mokasana <hello_kalp@ymail.com>

 – વલીભાઈ મુસા 

 
1 Comment

Posted by on December 4, 2015 in ફિલ્મ, Miscellaneous

 

Tags: ,

One response to “(503) Cheer up ! A venturesome attempt of an NRI in film-making

  1. Ritesh Mokasana

    December 6, 2015 at 7:45 am

    Thank you very much !

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

Your springboard to your greatest heights

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

Captnarendra's Weblog

Just another WordPress.com weblog

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

શબ્દપ્રીત

ભલે પધાર્યા અમારે આંગણે

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

શબ્દસરિતા

शब्द जीवस्य भूषणम् |

Hiral's Blog

Just another WordPress.com weblog

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

દ્વિત્ય

અનંત યાત્રા....

%d bloggers like this: