RSS

(૫૨૧) ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત

08 May

‘મંગળ મંદિર ખોલો દયામય!’ – ન. ભો. દિવેટિયા
‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’ – નર્મદ
‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ – કલાપી
‘કીર્તિદેવ અને મુજાલનો મેળાપ’ – ક.મા.મુન્શી
‘અશોક પારસી હતો’ – જ્યોતીન્દ્ર દવે
‘અને અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં.’ – ઈશ્વર પેટલીકર
‘મહાજાતિ ગુજરાતી’ – ચન્દ્રકાન્ત બક્ષી
‘કોચમેન અલી ડોસા’ – ધૂમકેતુ
આ અને આવી ઘણી બધી રચનાઓ પચાસ વરસ પહેલાં લખાઈ છતાં…

આપણને કેમ ગમે છે?
કેમ યાદ છે?
કેમ પોતીકી લાગે છે?
કેમ એ હમ્મેશ માટે અમર છે?

આવા વિચારો તમને આવતા હોય તો, એ અંગે રસ સભર જ્ઞાન, ગમ્મત અને ચપટિક શિક્ષણ મેળવવા એક મંચ ઊભો કરવામાં આવ્યો છે.

નીચેના લિંક ઉપર ‘ક્લિક’  કરીને ત્યાં પહોંચી જાઓ

https://plus.google.com/u/0/communities/106517625356533642574

હાલ આ મચમાં ૧૩ મિત્રો છે – સાહિત્ય અંગે જાણકારીવાળા, તેમ જ વિનાના. પણ એ સૌને ગુજરાતી ભાષા માટે ગૌરવ છે. ગુજરાતી સાહિત્ય અંગે જાણકારી આપવા/ મેળવવા આ સૌએ કમર કસી છે.
તમને પણ આ મંચમાં જોડાવા દિલી લલકાર છે.
તમારા જ્ઞાનનો લાભ આપવા, લાભ મેળવવા જોડાશોને?
ગૂગલ એકાઉન્ટ હોય તો આ સરનામે લોગ ઈન કરીને જોડાવા માટે અમને જણાવી શકો છો.
https://plus.google.com/u/0/communities/106517625356533642574
અથવા આ સંદેશ લખનારને ‘હા’ માં જવાબ આપી હાર્દિક આમંત્રણ મેળવી શકો છો.
કમ સે કમ એક ‘ગરવા ગુજરાતી’ તરીકે આપણી ‘મા’ની અને ‘મા’ જેવી વ્હાલી ભાષાના આ મંચ વિશે તમારા મિત્રો, સગાં સંબંધીઓને જણાવશો ને?
એટલું જરૂર યાદ રહે કે,
આ ચીલાચાલુ, ‘ટાઈમ પાસ’ ગ્રુપ નથી.
કોઈની અંગત રચનાઓની જાહેરાત માટે પણ નથી.

Advertisements
 

Tags: , , , , , , ,

4 responses to “(૫૨૧) ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત

 1. Valibhai Musa

  May 8, 2016 at 6:36 pm

   
 2. pravinshastri

  May 12, 2016 at 2:25 am

  આ “સાહિત્ય મંચ” યુનિવર્સિટીના ક્લાસ રૂમ જેવું બની રહેશે. શૈક્ષણિક બનશે તેમાં શંકાને સ્થાન નથી પણ વધુ પડતું બોરિંગ ન બની જાય તો સારું. (મારી અંગત અકળામણ)

  Like

   
 3. Jitesh

  May 28, 2016 at 3:45 am

  ગુજરાતી સાહિત્ય મંચ સાથે જોડવા વિનંતી.

  Like

   
  • Valibhai Musa

   May 28, 2016 at 6:36 pm

   સન્માનીય જીતેશભાઈ,
   ‘ગુસામં’ ગ્રુપની શરૂઆત તો કરી દીધી, પણ તેનું સુયોગ્ય સંચાલન થવું પણ એટલું જ જરૂરી હતું. અમે મોટા ભાગના આ ગ્રુપના સ્થાપકો +/- ૭૦-૭૫ની વયના છીએ. યુવાનિયાઓ આગળ ટહેલ નાખવામાં આવી, પણ એ લોકો પોતપોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય એટલે સ્વાભાવિક છે કે તેઓ આ કામમાં સમય ન આપી શકે. આમ હાલની પરિસ્થિતિ જોતાં કદાચ ‘ગુસામં’ ગ્રુપનું બાળમરણ પણ થાય! માટે દિલગીરીસહ અમારે કહેવું પડે છે કે અમે આપને ‘ગુજરાતી સાહિત્ય મંચ’માં હાલમાં તો જોડી શકીએ તેમ નથી. આમ છતાંય વળી કોઈ તારણહાર મળી આવે અને આ ગ્રુપ તંદુરસ્તી સાથે વૃદ્ધિ પામવા માંડશે તો આપને આ ગ્રુપ સાથે અવશ્ય જોડીશું. આપે સાહિત્યિક પ્રવૃત્તિમાં જે રસ દાખવ્યો તે બદલ ધન્યવાદ.

   Like

    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

word and silence

poetry & prose by Tim Miller

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

MATRUBHASHA

આજનું હાઈકુ : ચૈત્રને આંબે / કેસરીયાં શમણાં / મંજરી સેવે.

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers World

International Friends Forum - Springboard To Great Heights

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

શબ્દસરિતા

Whatsapp Us : +919408812054

Hiral's Blog

Just another WordPress.com weblog

%d bloggers like this: