RSS

(542) માનવ જીવન (ગ઼ઝલ) – ૩

11 Nov

(ગાગાલગા લગાગા ગાગાલગા લગાગા)

માનવ જીવન અહીં છે ભરપૂર જીવવાનું,
જગબાગમાં કુસુમ થઈ ચોગમ મહેકવાનું

સંસારસાધુ થઈને સૌ સાથમાં રહીને,
સુખ-દુઃખે સૌ પરસ્પર ભળતાં ભળી જવાનું

જમવું બહારગામે તારું ચહે જ તું તો
કો પથિકને જમાડી સ્નેહે વળાવવાનું

અતડા ન ફરવું તારે રસહીન શા થઈને
મૈત્રીપણું તજીને શાને જ ટટળવાનું

અક્કડપણું તજીને થા નમ્ર ને સિયાનો
આપસ મહીં ગળેથી ખુશહાલ  ભેટવાનું

ચિંતાચિતા નઠારી દિનરાત તો પ્રજાળે
હળવો મિજાજ ધારી બિનધાસ્ત ટેલવાનું

મેળો વિહંગનો છે આ આલમે પરબડી
દાદફરિયાદ ભૂલી મેળે મહાલવાનું

પાકીઝગી ધરાવી થઈ જા ‘વલી’ ખુદાનો
બેહિશ્તનું ધરા પર ઉતરણ કરાવવાનું.

વલીભાઈ મુસા (વલી કાણોદરી)

તા.૨૧૦૯૧૭

Advertisements
 
2 Comments

Posted by on November 11, 2017 in ગ઼ઝલ

 

Tags: , ,

2 responses to “(542) માનવ જીવન (ગ઼ઝલ) – ૩

  1. સુરેશ જાની

    November 11, 2017 at 4:05 pm

    વાંચી અમે ગઝલ આ, બહુ પ્રેમ ને ઉમંગે
    ગાશે ‘સુજાણ’ દિલથી તવ પ્રેમને સ્મરીને.

    Like

     
    • Valibhai Musa

      November 11, 2017 at 6:02 pm

      Ditto તકતી મેળવી લીધી, વાહ! મજ્જો પડી ગ્યો! ‘એવું ન બને, એવુંય બને!’ જેવું કંઈક નવું આવવા દો. જો ગઝલમાં નિપુણતા મેળવવી હોય તો FB પર આવી જાઓ. તેમાંના ગ્રુપ ‘ગઝલ તો હું લખું’માં જોડાઈ જાઓ. ગ્રુપ સંચાલક મગન (મકવાણા) ‘મંગલપંથી’ એટલા બધા ગઝલના ઊંડા અભ્યાસી છે કે માન્યામાં ન આવે. વળી નવોદિતોને શિખવવાની એટલી જ ધગશ પણ ધરાવે છે. નવાઈની વાત એ છે કે તેઓશ્રી પ્રાથમિક શિક્ષક છે.

      Like

       

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-18

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

word and silence

Poetry, History, Mythology

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

માતૃભાષા

સાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા મન ધીરે ધીરે ! – ‘અનિલ’

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

Achievers and Inspirers

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

%d bloggers like this: