musawilliam.wordpress.com
(567) હૃદયમાં હો મમતા  (ગ઼ઝલ) – ૨૪ 
તકતી – લગાગા લગાગા લગાગા લગાગા હૃદયમાં હો મમતા એ ઓછું ન જાણો ઉમળકાથી મળતા એ ઓછું ન જાણો પ્રજળતી ભલે આગ દિલમાં સદાયે રહેવું મલકતા એ ઓછું ન જાણો પ્રજા મોંઘવારી સહન જે કરી લે કરે ના ફજેતા એ ઓછું ન જાણ…