હાસ્ય દરબારના મહાનુભાવો (અનુભાવીઓ સમેત) જોગ …
ખાસ સૂચના કે તમે નર હો યા નારી, પણ જો તમે એસસીજન (Scheduled Cast નહિ!) હો તો, મહેરબાની કરીને આ HH-10 ને RCમાં મોંઢુ જોઈ લીધા પછી જ વાંચશો અને યૌવનના ભવ્ય ભૂતકાળને ભૂલી જવાનો પ્રયત્ન કરજો, ભલે એમાં સફળતા મળે કે ન પણ મળે!!
હાસ્ય હાઈકુ – ૧૦
ટેરવાં મથે,
સંવારે લટ, લુચ્ચી
ખરે જ જિદ્દી!
– વલીભાઈ મુસા
[…] Click here to read in English […]