RSS

Tag Archives: Arabic

Friends are our destiny, either ill or good!

Click here to read in Gujarati
Recently a week ago, the Friendship Day was celebrated in the most of the countries of the world. Western countries emphasize on some social days besides the religious ones. The first Sunday of August was declared as the Friendship Day by US Congress in 1935 and now many countries follow the same and celebrate it. This day is not limited to youngsters only. The people of any age and gender celebrate it with great zeal and enjoy the day valuing friendship as an indispensable part of life.

In my some earlier post, I had written that Relatives have been gifted by the God by our birth in a certain family to His wish whether they suit us or not. But, we must thank Him in case of our friends for whom we have at least a chance of choice. The friend is the new-comer in our life like the wife. Here, I would like to express my views on friendship with supporting quotes of some noble and learned people wherever certain points come to be emphasized in my Article.

‘Friends and Friendship’ is such a profound subject which cannot be discussed with proper justification in this precise Article. Its various aspects are such as ways of knowing a friend, boundaries of friendship and its continuity or termination, proper motivations of friendship and guidelines of associating with friends, rights of friends mutually agreed upon and to be observed honestly and lastly testing a friend prior to its commencement, within its continuity or before its termination. I am not going to go deep in the subject here, but discuss some points in general just to guide my valued Readers how to deal with friends and develop true friendship.

Read the rest of this entry »

 
 

Tags: , , , , , , , , , ,

Oppressions (- કે જુલ્મો તેઉના દયામાં ખપે!)

 – કે જુલ્મો તેઉના દયામાં ખપે! (ભાવાનુદિત કાવ્ય)

Preamble (પ્રસ્તાવના)

My blog, today, varies with the publication of a poem. Till now, all my articles were in prose. In my first introductory page ‘About me’, I had mentioned that I have written some Poems and Haikus also in Gujarati.

Today’s poem is not basically written by me, but it is simply a summarized translation in the free style form of a poem. It is probably a Syrian work which may be in Arabic or it may have originally been written in English as I could not find the source then, but simply the text of it in English anyway. Some change in content at the end has been made to make it a universal one. My articles are not limited to particular group of people and therefore I have taken somewhat liberty in this regard.

Now, to my great delight, I could find the source of the poem in question through surfing on internet and could contact the proper authority. Accordingly, I am thankful to Janab Mustafa Jaffer of Ahlul Bayt Digital Library Project for his role as a middle man between the Author Late Janab Mulla Ashgarali M.M.Jaffer’s son Janab Abbas Jaffer and myself to seek out the consent for the summarized translation of the poem in Gujarati with some change in the content for the purpose mentioned above.

Torture, injustice, harassment, oppression and punishments from the dictatorial or jungle rule to innocent people are universal issues. They are related to entire human kind. How and why should they be separated in the categories of creed, cast, religion or faith? Oppression is the oppression whether it may concern to any individual or a mass; and it should always be condemned.

Now, go to my translated Gujarati poem  to share the feelings of despair and hope of the original author and the translator.

કે જુલ્મો તેઉના દયામાં ખપે !

કદીય જોયા હશે ઇતિહાસે

જુલ્મગારો એવા, જેવા કે તેઓ ?

તેઉનો શાસનયુગ જંગલના કાયદાની ધરી ઉપર ઘુમરાતો, અને

’મારે તેની તલવાર’ દેશભક્તિ ગીત !

શહેરો અને ગામો ભરી દીધાં,

દુરાચાર અને પાપોથી ખીચોખીચ ;

ખાલી ન જગ્યા કોઈ,

સઘળી દુર્ગુણોથી ભરપૂર !

દેશદાઝ હણાઈ,

હૃદયની શુદ્ધતાઓ, વળી મરદોના મરતબા,

ખરડાયા વિષ્ટાભરી નિષ્ઠા થકી !

આબાલવૃદ્ધ –

પચપચી ગયાં, પરૂનિગળતાં ગૂમડાં જાણે !

સ્ત્રીઓ બની રહી

તોફાની વાંદરીઓ વંઠેલ !

માનવજાતની તવારીખમાં,

જોટો નહિ જડે, એવા જુલ્મો અને સતામણીઓનો,

જેવા કે – જેવી કે :

જોયો છે કદીય તમે,

એવો ચાબુક કે જેનો આહાર અને પીણું છે –

નિર્દોષ માંસપેશીઓ અને પાક રૂધિર ?

કદીય એવા માણસ વિષે સાંભળ્યું છે,

જેની ચામડી જીવતાંજીવત

ઊતરડાય,

અને ભોંકાતા હોય ખીલા અણીદાર

કાનનાં છિદ્રો મહીં ?

કદીય સાંભળ્યું છે એવા માણસ વિષે કે ,

જેનાં હાડકાંનો ચૂરો કરવામાં આવતો હોય,

કે પછી દાંતોની ઝીણીઝીણી કણકીઓ ?

સાંભળ્યું છે કદીય એવું કે,

માણસનું માંસ ભઠ્ઠીમાં શેકવામાં આવતું હોય?

કે પછી વરાળમાં બફાતું હોય યા અગનઝાળમાં ભૂંજતું ?

કદીક-કદીય સાંભળ્યું છે કે,

પેશાબની કુદરતી હાજત કાજે,

કાકલૂદીઓ અફળાય બહેરા કાને,

અને થાય બળજબરી અટકાવ કાજે ?

સાંભળ્યું છે કદીક કે, શરીરનાં છિદ્રેછિદ્રોને

દટ્ટા મારી બંધ કરી દેવામાં આવે ?

હા, આ બધા જુલ્મો – આવા બધા જુલ્મો,

સહી રહી છે, વહી રહી છે, નિર્દોષ ને ભોળી પ્રજા !

અપેક્ષા પણ બીજી શી રાખી શકાય તેઓ થકી ?

એ જ હોય, બસ એ જ હોય ; કેમ કે

તેઓ હલકા છે, અધર્મી છે અને હરામી પણ !

છેક નીચલા ખાનદાનમાં જન્મેલા –

અને, છતાંય નિજ ખાનદાનને સારું કહેવડાવે તેવા,

નિમ્નતર નિમ્ન !

કુલ્ટાકૂખે ઉમદા અને બહાદુર કદીય જન્મે કે ?

ના, કદીય નહિ.

પણ હા, જન્મે તો જરૂર જન્મે –

ગંદવાડ આખાય જગનો !

હું માનવ છું,

માનવમર્યાદાઓ વચ્ચે જીવતો હું માનવ છું.

મારી છાતી માનવી હોવાના ગર્વથી ભરપૂર છે,

હું આસ્તિક છું, ઈશ્વરથી ડરું છું – એવા ઈશ્વરથી,

કે જે બિચારો ધ્રૂજે છે તેઉના જુલ્મથી !

દિવ્ય પ્રકાશ મારા અંતરને અજવાળે,

માનવજાતમાં કીર્તિવંત હું ઝળહળું,

હું આવાહન કરતો રહીશ, પડકાર ફેંકતો રહીશ,

શ્રદ્ધાધ્વજ ગ્રહી ઊંચો, ઊંચી ગ્રીવાએ

લોકોને જોડાવા કહેતો રહીશ મુજ સાથે,

ઝઝૂમીશ – ઝઝૂમવાનું સૂચવીશ,

જુલ્મીઓના જુલ્મો સામે, એવા જુલ્મો થકી –

કે જુલ્મો તેઉના દયામાં ખપે !
# # #
(તા
. ૨૪૦૬૨૦૦૭)

[કથિત સીરીઅન કવિતાના અનામી ગદ્યમય અંગ્રેજી અનુવાદ ઉપરથી યથોચિત ફેરફાર સાથે ગુજરાતીમાં  ભાવાનુવાદ)  

 – વલીભાઈ મુસા (ભાવાનુવાદક) 

Oppression (- કે જુલ્મો તેઉના દયામાં ખપે !) – pdf

 
1 Comment

Posted by on June 25, 2007 in લેખ, FB, gujarati, PDF Attachment, Poetry

 

Tags: , , , , , , , , , ,