RSS

Tag Archives: Scheduled Cast

(225) હાસ્યહાઈકુ : ૧૦ – હાદના દાયરેથી (૫)

હાસ્ય દરબારના મહાનુભાવો (અનુભાવીઓ સમેત) જોગ …

ખાસ સૂચના કે તમે નર હો યા નારી, પણ જો તમે એસસીજન (Scheduled Cast નહિ!) હો તો, મહેરબાની કરીને આ HH-10 ને RCમાં મોંઢુ જોઈ લીધા પછી જ વાંચશો અને યૌવનના ભવ્ય ભૂતકાળને ભૂલી જવાનો પ્રયત્ન કરજો, ભલે એમાં સફળતા મળે કે ન પણ મળે!!

હાસ્ય હાઈકુ ૧૦

ટેરવાં મથે,

સંવારે લટ, લુચ્ચી

ખરે જ જિદ્દી!

– વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: , , ,