તાજેતરમાં મારા ઉપર આવેલી એક મેઈલ જેનો ભાવાનુવાદિત ઉત્તરાર્ધ કંઈક આ પ્રમાણે હતો – “જો આપણે આપણાં સંતાનોની વધારે પડતી કાળજી લેતા હોઈએ, તેમનું હંમેશાં ઉપરાણું (પક્ષ) જ લેતા હોઈએ; તો શું ખરેખર આપણે તેમના પ્રત્યે આપણો સાચો પ્રેમભાવ બતાવીએ છીએ કે પછી આપણે તેમનું અહિત કરીએ છીએ! તમે તમારાં સંતાનોને સઘળી સુવિધાઓવાળું વસવાટ માટેનું ઘર પૂરું પાડ્યું હોય, તેમને સરસ મજાનું તેમને ભાવતું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવતું હોય, તેમના મનોરંજન માટે મોટા પડદા (Screen) વાળું TV પણ તમે વસાવ્યું હોય; પરંતુ એ જ સંતાનોએ, દાખલા તરીકે, તમારા આંગણામાંનું ઘાસ તમે કાપતા હો ત્યારે તમારી મદદે ધસી આવવું જોઈએ. જમ્યા પછી અન્યોની જેમ તેમણે પણ તેમના જમવાના થાળીવાડકા ધોઈ નાખવા જોઈએ. ઘરનાં નાનાંમોટાં કામોમાં તેમણે ઓછું કે વધતું પોતાનું યોગદાન આપવું જોઈએ. સંતાનો પાસેથી કામ લેવાનો મતલબ એ નથી કે તમે ઘરમાં નોકરચાકર રાખી શકતા નથી અથવા તો પછી તમે કંઈક નાણાં બચાવવા માગો છો. સંતાનો પાસેથી કામ લેવું એ તેમના જીવનઘડતરના ભાગરૂપ છે. તેમનામાં કામ કરનારાં ઘરનાં અન્ય સદસ્યોની મહેનતને બિરદાવવાની ભાવના વિકસે છે, કામ કરવામાં થતા પરિશ્રમના કારણે લાગતા થાકનો તેમને અહેસાસ થાય છે અને બધાની સાથે કામ કરવાથી તેમનામાં સંઘભાવના કેળવાય છે. સામાન્ય લાગતી આવી બાબતો તેમના ભાવી જીવનમાં તેમના માટે ખૂબ જ ઉપકારક બની રહેતી હોય છે.” Read the rest of this entry »
-
-
-
William's Tales
-
-
-
બ્લોગ શરૂ તા. ૦૫૦૫૨૦૦૭
-
-
"જીવો અને જીવવા દો"
-
-
Birth Date : 07071941 -
-
Whether the hour is dark or bright,
-
Just to be loyal to God and right.
-
-
-
Join 1,475 other subscribers
- Follow William’s Tales (Bilingual Multi Topic Reads) on WordPress.com
-
Blog Stats
- 141,611 hits
-
Previous Stats :
-
By Phase - 1 : 67,137
-
By hosting Website : 36,942
-
-
તાજી સામગ્રી :
- (215) ભેદભરમની ભીતરમાં – ભૂતપ્રેત (3)
- (639) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૫ (આંશિક ભાગ – ૨) કોઈ દિન ગર જ઼િંદગાની ઔર હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (રસદર્શનકાર)
- (638) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૪ (આંશિક ભાગ –૧) કોઈ દિન ગર જ઼િંદગાની ઔર હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ *વલીભાઈ મુસા (રસદર્શનકાર)
- (637) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૩ (આંશિક ભાગ –૩) દર-ખ઼ુર-એ-ક઼હર-ઓ-ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (રસદર્શનકાર)
- (636) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૨ (આંશિક ભાગ –૨) દર-ખ઼ુર-એ-ક઼હર-ઓ-ગ઼જ઼બ જબ કોઈ હમ સા ન હુઆ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (રસદર્શનકાર)
-
-
પેજ યાદી :
-
-
-
તાજા પતિભાવ :
[…] Click here to read in English […]
[…] Click here to read in English […]
[…] ગયા હોય તો, મારા અગાઉના બે આર્ટિકલ “No honor in honor-killing! (પ્રતિષ્ઠા-હત્યા કરવામાં કોઈ માન નથી)” […]
[…] Click here to read in English […]
-
[…] ક્રમશ: (7) […]