Tag Archives: tongue
(443) Best of 5 years ago this month Sept., 2009 (29)
Posted by Valibhai Musa on September 1, 2014 in 5 years ago, Article
Tags: creation, Creator, human, insane, sane, tongue, ungratefulness
William’s Tales – તૃતીય બ્લોગજયંતીની પૂર્વ સંધ્યાએ…
સહૃદયી વાંચકવૃંદ, અન્ય બ્લોગર-નેટર મિત્રો અને શુભચિંતકો,
સાદર સલામ/પ્રણામ.
મારી તૃતીય વર્ષની બ્લોગ પ્રવૃત્તિ વિષેનો વાર્ષિક લેખ અને તા. ૦૫-૦૫-૨૦૦૭ ના રોજ પ્રસિદ્ધ થએલા મારા પહેલા સંક્ષિપ્ત આર્ટિકલ “A Free Home” નો અનુવાદ (મુક્ત ઘર) આવતી કાલે તમને વાંચવા મળશે. આજે આ લેખમાં હું મારા અગાઉના આર્ટિકલ “A Round-Up of my 100 Articles” માં જેમ મારા ૧૦૦ આર્ટિકલની Link (કોઈમાં Link Update ન થવાના કારણે જૂની Themeવાળા Home Pageમાં પણ જે તે આર્ટિકલ દેખાઈ શકે છે!) સાથેની યાદી આપી હતી, તે જ રીતે અહીં આ લેખમાં માત્ર ત્રીજા વર્ષની ક્રમાંક ૧૦૧થી શરૂ થતી Link સાથેની સંપૂર્ણ યાદી મૂકવામાં આવે છે, જેનો મને ખૂબ જ આનંદ છે.
તા. ૧૦ મે, ૨૦૦૯ના રોજ સ્થાનિક ટ્રસ્ટ Ascent Foundation (આદર્શ લાયબ્રેરી)ના ઉપક્રમે અન્ય બે વ્યક્તિત્વોની પ્રશસ્તિ અને મારા બ્લોગને ૧૦૦ આર્ટિકલ સાથે બે વર્ષ પૂરાં થવા નિમિત્તે એક સન્માન સમારંભ યોજાયો હતો, જેનો અહેવાલ શ્રી કરીમભાઈ વી. હાડાએ “Expressing Feeling of Honor and Gratitude” આર્ટિકલમાં આપ્યો છે. આ કાર્યક્રમમાં વક્તાઓએ એવો સૂર વ્યક્ત કર્યો હતો કે મારા અંગ્રેજીમાં પ્રસિદ્ધ થએલા ૧૦૦ આર્ટિકલ પૈકી શક્ય તેટલા વધુ આર્ટિકલનો ગુજરાતી અનુવાદ બ્લોગ ઉપર મુકાય તો અંગ્રેજી ન સમજી શકનારા વાંચકો પણ તેનો લાભ લઈ શકે. વળી તેમની લાગણી સાથેની માગણી એ પણ રહી હતી કે અનુવાદો ઉપરાંત સીધા જ કોઈ ગુજરાતી લેખો પણ મૂકવામાં આવે.
આજે મને એ વાતની ખુશી છે કે મારી ધારણા બહાર હું મારા ૪૫ આર્ટિકલનું અનુવાદકાર્ય મારા ત્રીજા વર્ષના કાર્યકાળ દરમિયાન આપી શક્યો છું. અન્ય ૫ આર્ટિકલ સીધા જ ગુજરાતીમાં અને ૧ અનુવાદિત આર્ટિકલ “A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ)” મળીને કુલ્લે ૫૧ આર્ટિકલ ગુજરાતી અને ૨૧ આર્ટિકલ અંગ્રેજી સહિત વર્ષ દરમિયાન એકંદરે ૭૨ ની સંખ્યાના પ્રકાશનથી શ્રી વિજયકુમાર શાહે મારા બ્લોગને ‘દ્વિભાષી (Bilingual) બ્લોગ’ તરીકેની જે ઓળખ આપી છે તે યથાર્થ પુરવાર થઈ છે.
મારા ત્રીજા વર્ષના આર્ટિકલની સળંગ યાદી નીચે આપી છે, જેમના પ્રત્યેક ક્રમાંક ઉપર Click કરવાથી સીધા જ જે તે આર્ટિકલ ઉપર જઈ શકાશે.
May 2009 (3)
101. Crying, a unique expression of passions in human life
102. Expressing Feeling of Honor and Gratitude
103. What else? – Nothing, but humor!
June 2009 (3)
104. My Comment on a Silicon Blogger’s Post ‘Teasing’
105. Say ‘Live and Let Live’ with a humanly heart!
106. Time-pass Crazy Q&A
July 2009 (2)
107. Customary celebrations of birthdays
108. A Challenge to an Ad World – A Case Study
August 2009 (3)
109. Friends are our destiny, either ill or good!
110. A humorous Folktale on Stupidity
111. માણસનાં કૌટુંબિક દુશ્મનો!
September 2009 (5)
112. Human’s Ungratefulness towards the Creator the Worlds
113. Shahadat (Martyrdom) of Hajarat Imam Ali (A.S.)
114. Some well thought witty Q&A
115. Roll of Tongue for the Creation of the World more Peaceful!
116. A true story of an insane, but a sane person!
October 2009 (3)
117. My Comment on a Short Novel in Gujarati (વિવેચન)
118. Expositions of Chosen Poems – 1 (A Poison Tree)
119. પ્રમાણિકતા
November 2009 (7)
120. Bahlool Dana, a Gem in Rags
121. My Comment on a Gujarati Poem (વિવેચન)
122. A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ)
123. ઘણા સમય પહેલાં…
124. ફાનસવાળાં સન્નારી
125. આત્મહત્યા
126. ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા
December 2009 (7)
127. છૂટાછેડા- કાયદેસર, પણ અનિચ્છનીય
128. ચોરસ દુનિયા – 4 (ઝિંદાને શામ – Syria)
129. ચોરસ દુનિયા – 3
130. ચોરસ દુનિયા – 2
131. ચોરસ દુનિયા – 1
132. ભ્રષ્ટાચારની પેલે પાર
133. પસ્તાવો
January 2010 (7)
134. હતાશા કે ઉત્સાહભંગ
135.આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ
136. આત્માનું પોષણ
137 ગૌરવ હત્યા
138. વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા – 2
139. વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા – 1
140. અતિ સંવેદનશીલતા
February 2010 (5)
141. ગુમાવી દો અને જિંદગીભર ઝંખ્યા કરો!
142. જીવનસાથી
143. દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા
144. સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…
145. માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો’
March 2010 (13)
146. Understanding Anger and its Consequences
147. પરિવર્તિત વિશ્વમાં નીતિમત્તા અને જીવનમૂલ્યોની સ્થિતિ
148. સાચ્ચો ન્યાય
149. ML GRGOV (સાંકેતિક શીર્ષક)
150. સહજ વિનોદવૃત્તિ
151. ગાંધીગીરી’ નો ઊંધો એકડો!
152. Whether just weight and measurement is limited to trades?
153. ખરેખર દિવાનું કોણ છે? – ‘જવલ્લે’ જ આવા લેખ (3)
154. પગરખાં પ્રક્ષેપાત્ર (મિસાઈલ) ઉપર એક ગઁભીર નોંધ–‘જવલ્લે’ જ આવા લેખ (2)
155. એક વિચારશીલ વિચાર! – ‘જવલ્લે’ જ આવા લેખ (1)
156. પંચમ શુક્લના એક કટાક્ષકાવ્ય ઉપરનું ભાષ્ય
157. લોકવાયકાઓ કે અફવાઓ
158. બીજું તો શું વળી?
April 2010 (11)
159. નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ
160. પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!
161. ‘સબ બંદરકે બ્યૌપારીઓ’ ની કોઈ અછત ખરી!
162. સાબિતી
163. જીવન અને સાહિત્ય
164. Much Ado for Nothing
165. મારાં હાઈકુ -3
166. ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી
167. સરવાળે શૂન્ય – એક બોધકથા
168. માર્મિક વિનોદી પ્રશ્નોત્તરી
169. ‘મૂર્ખતા!’ – એક રમુજી બોધકથા
170. William’s Tales ની તૃતીય બ્લોગજયંતીની પૂર્વ સંધ્યાએ …
171. મુક્ત ઘર
172. 3rd Anniversary of “William’s Tales”
ગુણાનુરાગી,
વલીભાઈ મુસા
Posted by Valibhai Musa on May 4, 2010 in Article, લેખ, gujarati, Humor
Tags: A free home, Ad World, Anger, Anniversaey, લેખ, Exposition, Folktale, Gem in rags, gratitude, human life, insane, Martyrdom, stupidity, Teasing, tongue, weight and measurement
Roll of Tongue for Creation of the World more Peaceful!
This post follows to my earlier Article – Human’s Ungratefulness towards the Creator of the Worlds. I had discussed there the functions and usefulness of the three limbs of human body – ears, eyes and brain. Today, I am before you with ‘Tongue’ as my subject of the post. Just before to proceed on, I’ll remind my Gujarati Readers a well known Gujarati writer named Jyotindra H. Dave for his humorous literature. I’ll draw kind attention of them towards his light essay titled on “Jeebh (Tongue)”. It was a humorous Article, but the Author had indirectly conveyed his many more messages related to human behavior and character.
But, I am here in my serious tone to write something precisely, straightway on ‘Tongue’ with no any satires or sarcasms. The Creator of the Worlds has bestowed the human with his numerous blessings. When we ponder over the limbs of human body, the ‘tongue’ would look special. All the limbs save this ‘tongue’ get tired when we take excessive work from them, but tongue never aches or gets tired while speaking. Even in dream or while the brain recalls one’s days activities in sleep, the tongue starts to speak in unclear and murmuring tone of speech which we may call it as prattling.
Posted by Valibhai Musa on September 19, 2009 in Article, Character, Civilization, Culture, gujarati, Human behavior, Humanity
Tags: Confucius, Gautam Buddha, Hajarat Ali, human, humorous, Jyotindra H. Dave, life, linguistics, Maimonides, Social, tongue, violence-free world
[…] ક્રમશ: (7) […]