એક વાર મેં મારા પાડોશીના પુત્રને એસ.એસ.સી. પરીક્ષામાં ઝળહળતી ફતેહ મેળવવા બદલ અભિનંદનપત્ર પાઠવ્યો હતો. મારા માર્ગદર્શન મુજબ તેણે તેના કોલેજ શિક્ષણ દરમિયાન પણ પોતાનો એ જ જુસ્સો જાળવી રાખ્યો હતો, હાલમાં તે પોતાની IT કારકીર્દિ સાથે કેનેડા ખાતે સ્થિત છે. તેણે તો પોતાના અભ્યાસમાં એકધારી પ્રગતિ જાળવી રાખી, પણ વિશ્વભરમાં એવા અસંખ્ય વિદ્યાર્થીઓ હશે કે શિક્ષણની પરિભાષામાં જેને ‘દુર્વ્યય’ (Wastage) અને ‘સ્થગિતતા’ (Stagnation) કહેવાય છે તેનો ભોગ બન્યા હશે અને બનતા રહેશે. વર્ષો સુધી સમય, નાણાં અને શક્તિના અપાર વ્યય પછી પણ તેઓ કશું જ મેળવી શકતા નથી હોતા. આવી નિષ્ફળતાને શેક્સપિઅરના એક નાટકના શીર્ષક – Much Ado about Nothing (ખોદવો ડુંગર અને કાઢવો ઉંદર!) જેવી ગણાવી શકાય. Read the rest of this entry »
Tags: ado, લેખ, IT, life, progress, Social, Stagnation, Tips, Transfer of Training, Wastage
[…] Click here to read in Gujarati […]