RSS

Tag Archives: water

(૪૫૧) ભેદી જળ … (ભાવાનુદિત કાવ્ય) [3]

The mysterious waters …..

The mysterious
waters of Umardashi (a small virgin river in
Gujarata, India)
had long ceased to sprinkle
with kisses of sunlight,
but some old fishes of that nectar
still breathe the spirit of that virgin soul.
They still wait for someone
like a country waits for his warrior hero,
basking on the heaps of sand
pierced by the thorns of the babul trees
that grew from the grave,
crying with a hope
they weep at night
and try to find him among the twinkling stars
that one day
their loved one would come again
And make them bloom….
with clouds, wind and rain
and
Umardashi
would wake up from her sandy grave
like a barren mother with a fertile dream….
and they would cherish
his jumping into her throbbing lap
With a splash
from an aged cliff,
the mute victim of their love
like the Kadamba tree on Yamuna bank,
Which eroded much years ago
through the collosions
of his paper boats….
* * *
-Mukesh Raval
(From ‘Pots of Urthona’ – A Collection of Poems)

ભેદી જળ ...

ભેદી જળ
ઉમરદશી સરિત તણાં,
(નાનકડી કુંવારિકા એ, ભારત દેશે ગુર્જરપ્રદેશ મહીં)
સ્થગિત થયાં દમકવાં સૂર્યકિરણોનાં ચુંબન થકી દીર્ઘકાળથી,
તદપિ કો’ પુરાતન મછલીઓ એ પીયૂષ તણી,
હજુય ઝંખે શ્વસવા મિજાજ એ કુંવારિકાના આતમ તણો,
રહી રેતીઢગ ઉપરે જાણે તપતપતી
હજુ હજુય કરતી પ્રતીક્ષા નિજ ઉદ્ધાર કાજે એવા કો’ જનની !
(જ્યમ કોઈ દેશ તલસે યુદ્ધવિશારદ પરાક્રમી લડવૈયો)
ભોંકાતી સૂકીભટ સરિત એ બાવળ તણી શૂળો થકી,
કે જે ભેદીને નિજ ઘોર ઊગિયા, નિજ વક્ષ ઉપરે.
રાતભર એ રડતા-કકળતા આશભર્યા
મથે શોધન કાજ એ મસીહા ટમટમતા તારક મહીં,
કે જરૂરજરૂર ચહિતો તેઉનો આવશે એકદા,
નવજીવિત કરી નિજને પુરબહાર ખિલવવા…
સાથ લૈ ઘનઘોર વાદળ, મારુત અને વૃષ્ટિને…
અને
સફાળી જાગી ઊઠશે ઉમરદશી, નિજ રેતી તણી ઘોર મહીંથી,
જ્યમ કો’ વંધ્યા નારી ઝબકે સ્વપ્નિલ ગર્ભાધાન ભ્રમ થકી…
અને એ ભેદી જળ, દર્શાવી નિજ વહાલપ,
થડકતી ગોદ મહીં એ સરિત તણી ઊછળી ઊછળી,
ને વળી પુરાણી ભેખડો જે ખામોશ ને મજબૂર નિજ હેતપ્રાગટ્યે,
તહુ સંગ તેઉ અથડી અથડી પરિણમશે જલશીકર મહીં;
જ્યમ શિશુ-કાગજી-નાવ તણા જોરશોરીય ટકરાવ (!) થકી
થયાં હોયે જાણે કદંબદ્રુમ કાલગ્રસ્ત યમુનાતટે
અને પામે નવજીવન, બસ ત્યમ જ,
ઉમરદશી સરિત એ થાશે ખચિત એકદા સજીવન !

* * * * *

નોંધ :- સુશ્રી પ્રજ્ઞાબહેન વ્યાસની ઇચ્છાને માન આપીને ઉપર આ કાવ્યનું મૂળ અંગ્રેજી વર્ઝન આપવામાં આવ્યું છે.)

– મુકેશ રાવલ (મૂળ અંગ્રેજી કાવ્યકાર)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

સરનામું :

પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,

એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,

પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)

પુસ્તક પ્રાપ્તિ : –

Pots of Urthona

ISBN 978-93-5070-003-7

મૂલ્ય : રૂ|. ૧૫૦/-

પ્રકાશક :-

શાંતિ પ્રકાશન,

ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,

ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,

અમદાવાદ – ૩૮૦ ૦૧૩

 

Tags: , , , , , ,

Water- A Child Story (પાણીનું મૂલ્ય)

Click here to read Preamble in Gujarati

My aim behind this online publishing is to educate and entertain my Readers. I try my best to feed my articles in variety of topics. Moreover, I keep in mind that my subjects should vary so that the Readers of different ages can have benefits from.

Today, I am going to submit a Child Story in form of a letter or a speech addressed to Primary School level students. The story may look funny, but a very serious problem of water resources has been discussed.

I am thankful to the original writer of this Child Story which is used as my base content; and, that I have happened to pick from my treasure of old collections.

Now, please click further and read:

– Valibhai Musa
Dtd. :
25th June, 2007

Water (પાણીનું મૂલ્ય)

 
 

Tags: , , , , ,